Sagar Solanki |
Sep 06, 2024 | 4:53 PM
શેર બજારમાં કેટલાક શેર એવા છે જેમા નિશ્ચિત દર મહિને Bottom લાગે છે. પરંતુ તમામ Indicators સ્પષ્ટપણે દર્શાવે છે Sep 2024 ના મહિનામાં હજી Nifty માં Bottom નથી લાગી.
જાન્યુઆરી 2024 થી અત્યાર સુધી, Nifty માં કયા મહિનામાં અને કઈ તારીખે Bottom લાગ્યું તે તારીખો અને વિગત અહીં ચાર્ટમાં આપવામાં આવી છે.
મહત્વનું છે કે રોકાણકારો દર મહિને નફો કમાવા અને શેરમાં રોકાણ કરવા માટે Bottom લાગવાની રાહ જોતાં હોય છે. જેના થકી રોકાણકારો જે તે રકમે રોકાણ કરી આ Indicators વડે સારી કમાણી કરી શકે.
Nifty માં દર મહિનાની જેમ સપ્ટેમ્બર મહિનામાં પણ Bottom લાગશે તે નક્કી છે. પરંતુ ક્યારે તેને લઈને આ સપ્ટેમ્બર મહિનામાં મોટી મૂંઝવણ છે.
આ મહિનાની મહત્વની વાત Bottom ને લઈને એ છે કે આગામી 16-17 September ના રોજ જ્યારે Fed Cut rates ની મિટિંગ યોજાશે ત્યારે Bottom નહીં લાગે.
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.