વાત કરીએ બીજી કંપનીઓની તો તેમાં હિન્ડાલકો લિમિટેડ, NMDC લિમિટેડ, બલરામપુર ચીની મિલ્સ લિમિટેડ, આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ, ONGC, મણિપુર ફાઈનાન્સ, કેનરા બેન્ક, એસબીઆઈ જેવી બેન્ક અને કંપનીનો સમાવેશ થાય છે. જે તમને ભવિષ્યમાં નફો કરાવે તેવી સંભાવના દેખાઈ રહી છે. (નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.)