Upcoming IPO : 336 રૂપિયાનો GMP, IPO ખુલ્યા પહેલા જ ગ્રે માર્કેટ જોરદાર તેજી, જુઓ ડિટેલ્સ
આ સૌર ઉર્જા કંપનીએ તેના IPO હેઠળ દરેક શેર માટે 427 રૂપિયાથી 450 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. તમને જણાવી દઈએ કે કંપનીએ તેના કર્મચારીઓ માટે દરેક શેર પર 22 રૂપિયાનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે.તમને જણાવી દઈએ કે કંપનીના શેરનું લિસ્ટિંગ 3 સપ્ટેમ્બર મંગળવારના રોજ થઈ શકે છે.