Gujarati NewsPhoto galleryShare Big news for investors of this govt company Govt to reduce stake by 7 Percent got approval from DIPAM Stock
Stake Reduce: આ સરકારી કંપનીના રોકાણકારો માટે મોટા સમાચાર, ગવર્મેન્ટ 7% ભાગ ઘટાડશે, DIPAMની મળી મંજૂરી
આ સરકારી કંપનીમાં મોટા સમાચાર સામે આવ્યા છે. DIPAM એ કંપનીને 4500 કરોડ રૂપિયા એકત્ર કરવાની મંજૂરી આપી છે. હવે સરકાર કંપનીમાં પોતાનો હિસ્સો 7 ટકા ઘટાડી શકે છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આ સરકારી કંપનીના શેરના ભાવમાં 120 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તેનો અર્થ એ કે પોઝિશનલ રોકાણકારોના પૈસા બમણા થઈ ગયા છે.