Pravasi Gujarati Parv 2024 : સેશન 2માં UKના અને યુગાન્ડાના મહાનુભાવો વચ્ચે સંવાદ કાર્યક્રમ

|

Feb 10, 2024 | 1:33 PM

અમદાવાદમાં આજે પ્રવાસી ગુજરાતી પર્વનું આયોજન કરવામાં આવ્યુ છે.TV9 નેટવર્ક અને એસોસિએશન ઑફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા (AIANA) દ્વારા આયોજિત પ્રવાસી ગુજરાતી પર્વની આ બીજી આવૃત્તિ છે.જેમાં વિશ્વના 40 દેશમાંથી મહાનુભાવો આવ્યા છે.

1 / 5
અમદાવાદમાં આજે  પ્રવાસી ગુજરાતી પર્વનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં વિશ્વના 40 દેશમાંથી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.

2 / 5
પ્રવાસી ગુજરાતી પર્વના બીજા સેશનમાં UKના અલગ અલગ શહેરના મેયર હિતેશ ટેલર, રામજી ચૌહાણ, ડો. ભરત પાંખડીયા અને યુગાન્ડાના પૂર્વ સાંસદ સંજય તન્ના જોડાયા હતા.

3 / 5
સેશન -2માં હાજર રહેલા મહાનુભાવોએ વિશ્વભરમાં સફળ ગુજરાતીઓ, ગુજરાતની ઓળખ , ગુજરાતની સંસ્કૃતિ અંગે વાત કરી હતી. સાથે જ વસુધૈવ કુટુમ્કમ પર વાત કરી હતી.

4 / 5
પ્રવાસી ગુજરાતી પર્વના પ્રથમ સેશનમાં ઓસ્ટ્રેલિયાના સંસદ સભ્ય જુલિયા ફિન પણ પ્રવાસી ગુજરાતી પર્વમાં જોડાયા છે. તેમજ ન્યૂઝીલેન્ડના પૂર્વ પ્રધાન માઇકલ વુડ પણ ઉપસ્થિત રહી તેમના વિચારો જણાવ્યા હતા.

5 / 5
કાર્યક્રમની શરુઆતમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યુ હતુ. તેમજ ફીજીના Dy.PM બીમન પ્રસાદે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે ભારતીયો અને ગુજરાતીઓને ફિજી ફરવા અને રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યુ છે.

Published On - 1:30 pm, Sat, 10 February 24

Next Photo Gallery