Mahakumbh 2025 : ખાવાના ફાંફા છે, પરંતુ મહાકુંભને ગુગલ પર સૌથી વધુ સર્ચ કરી રહ્યું છે કંગાળ પાકિસ્તાન

|

Jan 15, 2025 | 12:12 PM

ગુગલ ટ્રેડિંગના આંકડા જણાવી રહ્યા છે કે, છેલ્લા થોડા દિવસ આ દેશ સિવાય નેપાળના લોકોએ સૌથી વધુ મહાકુંભ વિશે સર્ચ કર્યું છે. દર 12 વર્ષે યોજાનારો આ મહાકુંભનો ઉત્સવ દુનિયાભરથી કરોડો ભક્તોને આકર્ષિત કરે છે.

1 / 7
 મહા કુંભ મેળો 13 જાન્યુઆરીથી શરૂ થયો છે, જે 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ સમય દરમિયાન, દેશ અને વિદેશથી કરોડો ભક્તો પ્રયાગરાજ પહોંચશે,

2 / 7
મહાકુંભનો ક્રેઝ દુનિયાના કેટલાક મુસ્લિમ દેશોમાં પણ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન, કતર, યુનાઈટેડ અરબ અમીરાત સહિત અન્ય દેશોમાં પણ મહાકુંભ સંબંધિત જાણકારી લોકો લઈ રહ્યા છે.

3 / 7
ગુગલ ટ્રેડિંગના આંકડા જણાવી રહ્યા છે કે, 7 દિવસમાં આ દેશ સિવાય નેપાળના લોકોએ સૌથી વધારે મહાકુંભ વિશે સર્ચ કર્યું છે. દર 12 વર્ષ યોજાતા આ મહાકુંભના ઉત્સવમાં દુનિયાભરથી કરોડો ભક્તોને આકર્ષિત કરી રહ્યો છે.

4 / 7
વિદેશમાં રહેનારા લોકો મહાકુંભ વિશે જાણકારી મેળવવા માટે ઈન્ટરનેટનો સહારો લઈ રહ્યા છે. જેમાં લોકો મહાકુંભ મેળો, મહાકુંભ,પ્રયાગરાજ મહાકુંભ, મહાકુંભ હોટલ, મહાકુંભ નગરી, મહાકુંભ લોકેશન, મહાકુંભ પ્રયાગરાજ ડેટ, મહાકુંભ બુકિંગસ મહાકુંભ ક્યાં અને ક્યારે છે. સહિત કી વર્ડ દ્વારા પણ માહિતી મેળવી રહ્યા છે.

5 / 7
દેશોમાં નેપાળ, બહેરીન, કતાર, સંયુક્ત આરબ અમીરાત (UAE), સિંગાપોર, ઓમાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, આયર્લેન્ડ, યુનાઇટેડ કિંગડમ, નેધરલેન્ડ, થાઇલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ), જર્મની, સ્પેન અને ઘણા બધાનો સમાવેશ થાય છે.

6 / 7
સહિત કેટલાક રાજ્યો પણ જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા પણ મહાકુંભને લઈ જાણકારી મેળવી રહ્યા છે.

7 / 7
ગુજરાતના હિંમત નગરમાં મહાકુંભ વિશે સૌથી વધુ લોકોએ માહિતી એકત્રિત કરી છે. આ દેશમાં સૌથી વધુ છે. આ પછી, પ્રયાગરાજ, અયોધ્યા, ઝીંઝક, ચિત્રકૂટ, મિર્ઝાપુર, કિશનગંજ, રાજકોટ, હિમાચલ પ્રદેશના ઉના વગેરે શહેરોનો સમાવેશ થાય છે.

Next Photo Gallery