લંડનના ઇલિંગના મેયરે સુરત મહાનગર પાલિકાની લીધી મુલાકાત, જુઓ ફોટા
સુરત મહાનગરપાલિકાની માત્ર ગુજરાત નહીં, પરંતુ દેશ-વિદેશમાં પણ તેની નોંધ લેવામાં આવે છે. ત્યારે લંડનના ઇલિંગના મેયર ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે સુરત શહેરની પણ મુલાકાત લીધી હતી. લંડનના ઇલિંગના મેયરે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ સાથે મુલાકાત પણ કરી હતી.