5 / 5
ગીતા પ્રેસના પ્રતિનિધિઓએ શું કહ્યું? : અદાણી ગ્રુપ સાથેના સહયોગ અંગે ગીતા પ્રેસના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે પવિત્ર ભાવના સાથે કામ કરતી દરેક સંસ્થા માટે તેમને ખૂબ માન છે. ગીતા પ્રેસ વતી, જનરલ સેક્રેટરી નીલરતન ચાંદગોઠિયા, ટ્રસ્ટી દેવી દયાલ અગ્રવાલ, ટ્રસ્ટ બોર્ડના સભ્ય રામ નારાયણ ચાંડક, મેનેજર લાલ મણિ તિવારી અને આચાર્ય સંજય તિવારી અદાણીને મળ્યા હતા.