Condom Process : કોન્ડોમ કેવી રીતે બને છે ? જાણો તેની અંદર કેવી ચીજો વાપરવામાં આવે છે અને કંઈ રીતે કામ કરે છે

|

Jan 28, 2025 | 2:10 PM

Condom making process in Gujarati : કોન્ડોમ એકદમ સ્ટ્રેચેબલ હોય છે તો પ્રશ્ન એ છે કે તે એવું કંઈ મટિરિયલથી તે બનેલું છે કે તે આટલું ફ્લેક્સિબલ હોય છે. અહીંયા અમે તેના મટિરિયલ અને કેવી રીતે બને છે તેના વિશે માહિતી આપી છે.

1 / 9
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) મુજબ, ભારતમાં 10% કરતા ઓછા પુરુષો કોન્ડોમનો ઉપયોગ કરે છે, જે જાગૃતિનો અભાવ દર્શાવે છે.

2 / 9
લોકોને કોન્ડોમ વિશે જાગૃત કરવા માટે દર વર્ષે 13 ફેબ્રુઆરીએ 'ઈન્ટરનેશનલ કોન્ડોમ ડે' ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કોન્ડોમ દિવસનો હેતુ કોન્ડોમની મદદથી અસુરક્ષિત જાતીય સંબંધો દરમિયાન રોગોને રોકવાનો છે.

3 / 9
કોન્ડોમ લેટેક્ષમાંથી બને છે. તે એક કુદરતી રબર છે. જે છોડમાંથી કાઢવામાં આવે છે. આ પછી તેની પર પ્રક્રિયા કરવામાં આવે છે.

4 / 9
છોડમાંથી મેળવેલા કુદરતી રબરને પાણી અને ઝીંક ઓક્સાઇડ સાથે ભેળવીને પ્રક્રિયા કરવામાં આવે છે. એક લિટર લેટેક્સમાંથી લગભગ 700 કોન્ડોમ બનાવી શકાય છે. જો કે તે ઘણી પ્રક્રિયાઓ પછી તૈયાર થાય છે.

5 / 9
જે લોકોને લેટેક્સથી એલર્જી હોય છે, તેમના માટે પોલીયુરેથીનમાંથી બનેલા કોન્ડોમ એક વિકલ્પ છે. પોલીયુરેથીન અને પોલિઆઇસોપ્રીનથી બનેલા કોન્ડોમ પણ ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ કરી શકાય છે.

6 / 9
કોન્ડોમમાં લુબ્રિકેશન : કોન્ડોમની સપાટીને ચીકણી કરવા માટે સિલિકોન આધારિત લુબ્રિકન્ટનો ઉપયોગ થાય છે.

7 / 9
થિકનેસ અને ફ્લેક્સિબિલિટી : કોન્ડોમ ખૂબ જ થિક અને ફ્લેક્સિબલ બનાવવામાં આવે છે, જેથી તેનો ઉપયોગ આરામદાયક રહે.

8 / 9
Flavors and Colors : કોન્ડોમ ફ્લેવર અને રંગોમાં પણ ઉપલબ્ધ છે, જે તેને વધુ અનુકુળ અને આરામદાયક બનાવે છે.

9 / 9
Quality Testing : દરેક કોન્ડોમનું ઇલેક્ટ્રોનિક  ટેસ્ટિંગ અને પ્રેસર ટેસ્ટ કરવામાં આવે છે, પછી તે બજારમાં સેલિંગ માટે મુકવામાં આવે છે. કોન્ડોમનો ઉપયોગ ફક્ત વ્યક્તિગત સલામતી માટે જ નહીં પરંતુ સ્વસ્થ સમાજના નિર્માણ માટે પણ જરૂરી છે. યોગ્ય માહિતી અને જાગૃતિ સાથે, લોકો ખચકાટ વિના કોન્ડોમનો ઉપયોગ કરી શકે છે.