Gujarati NewsPhoto galleryInvestor rush to buy on Rs 35 share company has big order of 10 million stock splits in 10 parts
Rush To Buy : 35 રૂપિયાના શેર પર રોકાણકારો તૂટી પડ્યા, કંપની પાસે છે 10 મિલિયનનો મોટો ઓર્ડર, 10 ભાગમાં વહેંચ્યો છે સ્ટોક
આ શેર આજે શુક્રવારે અને 30 ઓગસ્ટ અને સપ્તાહના અંતિમ દિવશે ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં હતો. કંપનીનો શેર 30 ઓગસ્ટના રોજ 4.5 ટકા વધીને 35.60 રૂપિયા પ્રતિ શેર થયો હતો. કંપનીના શેરનો ROE 117 ટકા અને ROCE 84 ટકા છે. માર્ચ 2024 સુધીમાં, કંપનીના પ્રમોટરો 51.54 ટકા, FII 0.77 ટકા, DII 3.91 ટકા અને બાકીના 43.78 ટકા લોકો પાસે છે.