વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ, વડોદરા મંડળ દ્વારા “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ના ભાગરૂપે કરાઇ ઉજવણી

|

Mar 15, 2024 | 7:39 AM

વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ, વડોદરા મંડળ દ્વારા “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણીના ભાગ રૂપે પ્રતાપનગર રેલ્વે ઓડીટોરીયમ ખાતે વડોદરા મંડળ માં કાર્યરત 250 થી 300 જેટલી મહિલા કર્મચારીઓનું સંમેલન યોજવામાં આવેલ છે.

1 / 5
 “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણી તા.14 માર્ચ 2024 નાં રોજ વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ, વડોદરા મંડળ દ્વારા કરવામાં આવ્યા હતા.

2 / 5
પ્રતાપનગર રેલવે ઓડીટોરીયમ ખાતે વડોદરા મંડળમાં કાર્યરત 250 થી 300 જેટલી મહિલા કર્મચારીઓનું સંમેલન યોજવામાં આવ્યું હતું.

3 / 5
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સાઈબર સેલ, વડોદરા પોલીસના પોલીસ ઇન્સ્પેકટર હિતેશ પાંડે હાજર રહ્યા હતા.

4 / 5
આ સાથે આ સેલની મહિલા પોલીસ ટીમ ઉપસ્થિત રહી હતી જેમને મહિલાઓને વિવિધ માહિતી અંગે માહિતગાર કર્યા હતા.

5 / 5
“સાઈબર સેફટી” વિષય પર મહિલા કર્મચારીઓને વિસ્તૃત માહિતી આપી અને સજાગ રહી તેનાથી બચવાની વિવિધ યુક્તિઓ સમજાવી

Published On - 7:37 am, Fri, 15 March 24

Next Photo Gallery