ફિટનેસ, ફેશન, ફાઇનાન્શિયલ ફ્રિડમના પાઠ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024ની કરાઇ ઉજવણી

|

Mar 08, 2024 | 6:50 PM

ચિરીપાલ ગ્રુપ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ચિરીપાલ ગ્રુપની 600 મહિલા કર્મચારીઓ વુમનહુડ સ્પીરીટ સેલિબ્રેટ કરવા માટે એકઠા થયા.

1 / 5
ચીરીપાલ ગ્રૂપ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024 ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, આ પ્રસંગે ગ્રૂપની મહિલા કર્મચારીઓને સન્માનિત કરી અને સંસ્થાના વિકાસ અને સફળતામાં તેમના યોગદાનને બિરદાવવામાં આવી હતી. મહિલા સશક્તિકરણ અને સમાનતા ગ્રૂપની કાર્ય સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે.

2 / 5
સમગ્ર ગ્રુપમાંથી 600 મહિલા કર્મચારીઓ વુમનહુડ સ્પીરીટ સેલિબ્રેટ કરવા માટે શાંતિ બિઝનેસ સ્કુલ કેમ્પસમાં એકઠા થયા હતા.

3 / 5
કાર્યક્રમને યાદગાર બનાવવા માટે સેલિબ્રિટી રેડિયો જોકીને આમંત્રણ આપવામાં આવ્યું હતું, સાથે 360 ડિગ્રી ફોટો સેલ્ફી બૂથ, ફુડ, ફન, ફિટનેસ, ફેશન, ડાન્સ વગેરે મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

4 / 5
ગ્રુપ પ્રમોટરો અને વરિષ્ઠ મેનેજમેન્ટે તેમના કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા ઉજવણીમાં ભાગ લીધો હતો. આ સાથે ફાઇનાન્સિયલ એક્સપર્ટ વરુણ મેનને તમામ મહિલાઓ માટે નાણાકીય સ્વતંત્રતાના મહત્વ વિશે વાત કરી હતી.

5 / 5
જાણીતા ડિસ્ટન્સ રનર હેમલ શાહે ફિટનેસ માટે રનિંગનું મહત્વ સમજાવ્યું હતું. જાણીતા સ્ટાઈલિંગ એક્સપર્ટ ત્વરા મહેતાએ ડ્રેસિંગની ટીપ્સ આપી હતી. આ પ્રસંગે મહિલા કર્મચારીઓને ભવ્ય સ્મુર્તિચિન્હ અર્પણ કરવામાં આવ્યાં હતાં.

Next Photo Gallery