HDFC બેંકની કંપનીનો IPO લાવવા માટે તૈયારી શરૂ, આઈપીઓ આવ્યા પહેલા જ ખરીદો તેના શેર, જાણો કેવી રીતે કરવી ખરીદી

|

Feb 08, 2024 | 3:46 PM

HDB ફાઈનાન્શિયલ સર્વિસિસના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે અને શેરના ભાવ 859 રૂપિયા છે. કુલ 12 શેરની ખરીદી માટે તમારે 10,308.00 રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાન્સેકશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મળીને કુલ 10515.71 રૂપિયા ચૂકવવાના રહેશે.

1 / 7
HDFC બેંકની નોન-બેંકિંગ શાખા, HDB ફાઈનાન્શિયલ સર્વિસિસનો IPO લાવવા માટેની પ્રોસેસ આગામી થોડા મહિનામાં શરૂ થવાની શક્યતા છે. ધિરાણકર્તાના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર શ્રીનિવાસન વૈદ્યનાથને આ બાબતે જણાવ્યું હતું. તેમણે કહ્યુ હતું કે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવા અને મંજૂરીઓ મેળવવાની પ્રક્રિયા પણ કરવામાં આવશે.

2 / 7
આ પહેલા HDFC AMC નો IPO 25 જુલાઈ 2018 ના રોજ આવ્યો હતો. તેનો પ્રાઈઝ બેન્ડ 1095.00-1100 રૂપિયા હતો અને લિસ્ટિંગના દિવસે શેરનો ભાવ 1842.95 રૂપિયા રહ્યો હતો. તેવી જ રીતે જો HDB ફાઈનાન્શિયલ સર્વિસિસમાં પણ શેરના ભાવ 1200 રૂપિયાથી વધારે હોઈ શકે અને લિસ્ટિંગ થયા બાદ મોટો નફો મળી શકે છે.

3 / 7
જો તમે HDB ફાઈનાન્શિયલ સર્વિસિસના શેર IPO પહેલા જ ખરીદવા માંગતા હોય તો તમે તેને અનલિસ્ટેડ માર્કેટમાંથી https://www.precize.in વેબસાઈટ પરથી લઈ શકો છો. શેરની ખરીદી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ સ્ટોરીની પાંચમી સ્લાઈડમાં આપવામાં આવી છે.

4 / 7
HDB ફાઈનાન્શિયલ સર્વિસિસના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે અને શેરના ભાવ 859 રૂપિયા છે. કુલ 12 શેરની ખરીદી માટે તમારે 10,308.00 રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાન્સેકશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મળીને કુલ 10515.71 રૂપિયા ચૂકવવાના રહેશે. જો તમારા વોલેટમાં ફંડ હશે તો તમે નાણાંની ચૂકવણી કરી શેરની ખરીદી કરી શકશો. જો બેલેન્સ નથી તો તમારે ફંડ એડ કરવું પડશે.

5 / 7
ફંડ એડ કરવા માટે તમે ઓનલાઈન પેમેન્ટ UPI દ્વારા અથવા તો NEFT/RTGS/IMPS દ્વારા બેંક ટ્રાન્સફર કરી શકો છો. જાણો અનલિસ્ટેડ માર્કેટમાંથી શેર ખરીદવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ - https://tv9gujarati.com/photo-gallery/stock-market-know-step-by-step-process-of-buying-shares-from-unlisted-market-ipo-news-ipo-update-914324.html

6 / 7
અનલિસ્ટેડ શેરની અન્ય એક વેબસાઈટ https://www.unlistedarena.com/ પર આપવામાં આવેલી માહિતી અનુસાર HDB ફાઈનાન્શિયલ સર્વિસિસનો ઓલ ટાઈમ હાઈ ભાવ 1200 રૂપિયા છે જ્યારે ઓલ ટાઈમ લો ભાવ 590 રૂપિયા છે.

7 / 7
HDB ફાઈનાન્શિયલ સર્વિસિસના શેરના ટ્રેન્ડની વાત કરીએ તો તે Extremely Bullish જોવા મળી રહ્યો છે.

Published On - 2:41 pm, Sat, 20 January 24

Next Photo Gallery