September Future Stocks: સપ્ટેમ્બર મહિનામાં કમાણી કરાવશે આ શેરનું List, Bottom Hit કરી શેર હવે ઉપર તરફ જશે !

|

Sep 04, 2024 | 10:50 PM

હાલમાં શેર બજાર વડે કમાણી કરવા લોકો એવા શેર શોધતા હોય છ જે તેમણે ખોટ ન કરાવે. ત્યારે અહીં કેટલાક એવા સ્ટોકનું લિસ્ટ છે જે એક દમ બોટમ પર છે અહીં થી હવે આ શેર ઉપર તરફ જશે. આ શેર ખરીદી ખોટ કરવાનું નહિવત રિસ્ક માનવામાં આવે છે.

1 / 7
શેરબજારમાં અનેક એવા ઇન્ડિકેટર છે જે જો લોકો સમજી જાય તો બજારમાં સારી કમાણી કરી શકે. જોકે થોડા સમયમાં આ કરવું ખૂબ મુશ્કેલ હોય છે. જેથી આગામી સમયમાં શેરબજારમાં સારો નફો મેળવવા માંગતા લોકો માટે અહીં એવા સ્ટોક આપવામાં આવ્યા છે. જે બોટમ હિત કરી ચૂક્યા છે અને હવે ઉપર તરફ જશે.

2 / 7
મદ્રાસ રબર ફેક્ટરી લિમિટેડ (MRF) એ MRF ગ્રુપની મૂળ કંપની છે. કંપની ટાયર બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલી છે. આ કંપનીનો શેર બુધવારે 1,35,300.00 પર બંધ થયો હતો. MRF એ આજે ​​બોટમથી રાઇઝિંગ શરૂ કર્યું છે. આ શેરના ભાવની રેલી 140Kને પાર કરશે અને 150K સુધી પણ પહોંચી શકે તેવી શક્યતા છે.

3 / 7
શેરબજારમાં આ સિવાય Grasim, Biocon, ramco Cements, UPL, Berger Paintsમાં રેલી જોવા મળી રહી છે. આ તમામ શેર બોટમ થી રાઈઝિંગ તરફ આગળ વધશે.

4 / 7
આ ઉપરાંત Bank of Baroda અને NMDC શેરોના Futures આજે 'એક્સ્ટ્રીમ બોટમ' સુધી પહોંચી ગયા છે. તેનો અર્થ એ છે કે કાલે અથવા તો 3 થી 5 દિવસમાં તેઓ ઉપર જવાનું શરૂ કરી દેશે.

5 / 7
Marico Ltd : મેરિકો લિમિટેડ એ ભારતીય બહુરાષ્ટ્રીય ગ્રાહક માલ કંપની છે જે આરોગ્ય, સુંદરતા અને સુખાકારીના ક્ષેત્રોમાં ગ્રાહક ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરે છે. મુંબઈમાં તેના મુખ્ય મથક સાથે, મેરિકો એશિયા અને આફ્રિકાના 25 થી વધુ દેશોમાં હાજર છે. આ કંપનીનો શેર હવે બોટમ થી રાઈઝિંગ તરફ આગળ વધશે. જે રોકાણકારોને ફાયદો કરાવશે.

6 / 7
Petronet LNG Ltd : પેટ્રોનેટ એલએનજી લિમિટેડની રચના ભારતમાં લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી) આયાત અને રિગેસિફિકેશન ટર્મિનલના વિકાસ, ડિઝાઇન, નિર્માણ, માલિકી અને સંચાલન માટે કરવામાં આવી હતી. આ કંપનીનો શેર બુધવારે 364 પર બંધ થયો હતો.

7 / 7
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Published On - 10:43 pm, Wed, 4 September 24

Next Photo Gallery