3 / 7
સ્વચ્છતાનું ધ્યાન રાખો : વરસાદ દરમિયાન પગ અથવા ત્વચાને ઈન્ફેક્શન કે બળતરાથી બચાવવા માટે સ્વચ્છતા સૌથી મહત્વપૂર્ણ છે. પગની વચ્ચે ગંદકી અને ભેજ ન થવા દો. આંગળીઓ વચ્ચે ઘણો ભેજ હોય છે, તેથી જ્યારે તે ભીની થઈ જાય, ત્યારે તેને તરત જ સારી રીતે સાફ કરો. એવી જગ્યાઓ પર વારે વારે જવાનું ટાળો જ્યાં પગ ભીના થઈ જાય. આ સમય દરમિયાન, ફીટ બુટ પહેરવાનું ટાળો તેના કારણે પગ કોહવાઈ શકે છે