WPL 2024 Prize Money: ચેમ્પિયન ટીમ પર થશે કરોડો રૂપિયાનો વરસાદ, રનર અપને પણ મળશે મોટી રકમ

|

Mar 17, 2024 | 8:24 PM

WPL 2024 Prize Money: વુમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2024ની ફાઈનલમાં આરસીબી અને દિલ્હી કેપિટલ્સ એકબીજાની સામે ટક્કર થશે. ચેમ્પિયન ટીમ પર કરોડો રૂપિયાનો વરસાદ થશે. રનર અપને પણ મોટી રકમ મળશે.

1 / 5
મહિલા પ્રીમિયર લીગ (WPL) 2024ના ચેમ્પિયનનો આજે નિર્ણય થશે. WPLની બીજી સિઝનની ફાઈનલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે છે. બંને ટીમો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટકરાશે. ડીસીએ સતત બીજી વખત ફાઈનલમાં જગ્યા બનાવી છે. ડીસીને પ્રથમ સિઝનની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. MI આ વખતે એલિમિનેટરની બહાર થઈ ગઈ. તેને આરસીબી સામે હારનો સામનો કરવો પડ્યો.

2 / 5
આરસીબીનું છેલ્લી સિઝનમાં પ્રદર્શન સારું ન હતું અને ટીમ પ્લેઓફમાં પણ પહોંચી શકી ન હતી. પરંતુ સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની આરસીબી વર્તમાન સિઝનમાં એક અલગ ટચમાં જોવા મળી હતી અને પ્રથમ વખત ફાઈનલમાં પ્રવેશી હતી. ડીસીએ ટાઈટલ મેચમાં સીધી એન્ટ્રી કરી હતી. તમને જણાવીએ કે વિજેતા અને રનર્સ અપને કેટલા પૈસા મળશે. WPL 2023નું ટાઈટલ જીતવા માટે MIને રૂ. 6 કરોડ મળ્યા હતા જ્યારે રનર્સ અપ દિલ્હીને રૂ. 3 કરોડ આપવામાં આવ્યા હતા.

3 / 5
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCBI)એ આ વર્ષે મહિલા પ્રીમિયર લીગની ઈનામી રકમમાં કોઈ ફેરફાર કર્યો નથી. આવામાં WPL 2024ના ચેમ્પિયનને 6 કરોડ રૂપિયા અને રનર અપને 3 કરોડ રૂપિયા મળશે. જ્યારે ઓરેન્જ કેપ અને પર્પલ કેપ વિજેતાઓને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. ઓરેન્જ કેપના દાવેદારોની લિસ્ટમાં એલિસ પેરી (312 રન), મેગ લેનિંગ (308 રન) અને સ્મૃતિ મંધાના (269 રન)નો સમાવેશ થાય છે. લેનિંગ ડીસીના કેપ્ટન છે. પર્પલ કેપના દાવેદારોની લિસ્ટમાં મેરિજેન કેપ (11 વિકેટ), જેસ જોનાસેન (11 વિકેટ), આશા શોભના (10) જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

4 / 5
દિલ્હી કેપિટલ્સ સ્ક્વોડ: મેગ લેનિંગ (કેપ્ટન), તાનિયા ભાટિયા (વિકેટકીપર), શેફાલી વર્મા, એલિસ કેપ્સી, જેસ જોનાસન, રાધા યાદવ, અરુંધતી રેડ્ડી, એનાબેલ સધરલેન્ડ, લૌરા હેરિસ, પૂનમ યાદવ, શિખા પાંડે, મિન્નુ મણિ, જેમિમા રોડ્રિગ્સ, મેરિજા કપ્પ, અશ્વની કુમારી, અપર્ણા મંડલ, તિતાસ સાધુ, સ્નેહા દીપ્તિ.

5 / 5
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સ્ક્વોડ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), સોફી ડિવાઈન, જ્યોર્જિયા વેરહેમ, શ્રેયંકા પાટીલ, આશા શોભના, શ્રદ્ધા પોખરકર, રેણુકા ઠાકુર સિંહ, સિમરન બહાદુર, ઈન્દ્રાણી રોય, શુભા સતીશ, સબ્બિનેની મેઘના, નાદિન ડી ક્લર્કસ, કેટ ક્રોસ, એકતા બિષ્ટ, એલિસ પેરી, દિશા કેસાટ, સોફી મોલિનક્સ.

Next Photo Gallery