Lucknow Super Giants Squad : આઈપીએલ 2025માં લખનૌ સુપર જાયન્ટ્સની શક્તિશાળી ટીમ જુઓ

|

Nov 26, 2024 | 11:04 AM

લખનૌ સુપર જાયન્ટ્સે IPL મેગા ઓક્શનમાં મજબૂત ટીમ બનાવી છે. મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝીએ 5 ખેલાડીઓને રિટેન કર્યા હતા. ગત સિઝનમાં કેએલ રાહુલની કેપ્ટનશીપમાં ટીમ આવી હતી. આઈપીએલ 2025માં ટીમ નવા કેપ્ટન સાથે રમતી જોવા મળશે.

1 / 5
 લખનૌ સુપર જાયન્ટ્સની ગત્ત સિઝન સારી રહી ન હતી. ટીમે 14માંથી 7 મેચ જીતી હતી અને એટલી જ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ અને -0.667 નેટ રનરેટ સાથે સાતમા ક્રમે હતી. હવે ટીમ નવા કેપ્ટન સાથે આઈપીએલ 2025માં રમતી જોવા મળશે.

2 / 5
IPL મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સ ફ્રેન્ચાઈઝીએ મજબૂત ટીમ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ફ્રેન્ચાઇઝીઓએ ઓક્શનમાં જૂના ખેલાડીઓ પર ભારે બોલી લગાવી હતી.

3 / 5
 લખનૌ સુપરજાયન્ટ્સે તેમના કેપ્ટન કેએલ રાહુલને રિટેન કર્યો નથી. નિકોલસ પુરનને સૌથી વધુ 21 કરોડ રૂપિયા મળ્યા છે. રવિ બિશ્નોઈ અને મયંક યાદવને 11-11 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે. મોહસીન ખાન, આયુષ બદોનીને 4-4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા હતા.

4 / 5
પંતે આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનવાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્સે સ્ટાર વિકેટકીપર પંત માટે 27 કરોડ રૂપિયાની જોરદાર બોલી લગાવીને બધાને ચોંકાવી દીધા હતા.

5 / 5
રિષભ પંત, નિકોલસ પૂરન, રવિ બિશ્નોઈ, મયંક યાદવ, મોહસીન ખાન, આયુષ બદોની,ડેવિડ મિલર, એડન માર્કરામ, મિશેલ માર્શ, અવેશ ખાન, અબ્દુલ સમદ, આર્યન જુયાલ, આકાશ દીપ, હિંમત સિંહ, એમ. સિદ્ધાર્થ, દિગ્વેશ. સિંહ, શાહબાઝ અહેમદ, આકાશ સિંહ, શમર જોસેફ, પ્રિન્સ યાદવ, યુવરાજ ચૌધરી, રાજવર્ધન હંગરગેકર, અર્શીન કુલકર્ણી, મેથ્યુ બ્રેટ્ઝકે

Next Photo Gallery