IPL 2025 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સના ખેલાડીએ કર્યા લગ્ન, જુઓ ફોટો

|

Nov 29, 2024 | 12:58 PM

લખનૌ સુપર જાયન્ટસના ફાસ્ટ બોલર મોહસિન ખાન લગ્નના બંધનમાં બંધાયો છે. તેમણે સોશિયલ મીડિયા પર લગ્નના ફોટો શેર કર્યા હતા.આઈપીએલ 2025 મેગા ઓક્શન પહેલા લખનૌ સુપર જાયન્ટસે ખેલાડીને 4 કરોડ રુપિયામાં રિટેન કર્યો હતો.

1 / 5
લખનૌ સુપર જાયન્ટસનો ફાસ્ટ બોલર મોહસિન ખાન લગ્નના બંધનમાં બંધાયો છે. મોહસિને આઈપીએલ 2025 પહેલા લગ્ન કર્યા છે. આ વાતની જાણકારી બોલરે ફોટો શેર કરી આપી હતી.

2 / 5
મોહસિને શેર કરેલા ફોટોના કેપ્શનમાં લખ્યું હતુ.'14-11-2024' એટલે કે, 14 નવેમ્બરના રોજ મોહસિનના લગ્ન હતા. તમને જણાવી દઈએ કે, લખનૌ સુપર જાયન્ટસે મોહસિન ખાનને આઈપીએલ મેગા ઓક્શન પહેલા 4 કરોડમાં રિટેન કર્યો છે.

3 / 5
મોહસિન ખાને આઈપીએલ ડેબ્યુ 2022માં લખનૌ સુપર જાયન્સ સાથે રમી કરી હતી. પરંતુ તે 2018થી આઈપીએલનો ભાગ છે. 2018,2020 અને 2021 મુંબઈ ઈન્ડિયન્સની સાથે હતો. ત્યારબાદ 2022ના મેગા ઓક્શનમાં લખનૌ મોહસિનને 20 લાખ રુપિયામાં તેની સાથે જોડાયો હતો. ત્યારથી લખનૌનો ભાગ છે.

4 / 5
મોહસિન ખાને આઈપીએલમાં અત્યારસુધી કુલ 23 મેચ રમી છે. જેમાં તેમણે 27 વિકેટ લીધી છે. મોહસિન ખાન સતત સારું પ્રદર્શન કરતો રહેશે. તો તેને ટુંક સમયમાં ટીમ ઈન્ડિયામાં તક મળી શકે છે.

5 / 5
15 જુલાઈ 1998ના રોજ જન્મેલા મોહિસન ખાને પોતાની ક્રિકેટ કરિયરની શરુઆત અંડર 16 ટીમથી કર્યું હતુ. લિસ્ટ એ ડેબ્યુ 2017-18માં વિજય હજારે ટ્રોફીમાં યુપીની ટીમમાંથી કર્યું હતુ. ત્યારબાદ 2018માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મોહસિને 8 મેચમાં 13 વિકેટ લઈ ચર્ચામાં આવ્યો હતો. 2 વર્ષ બાદ પોતાનું ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ ઉત્તરપ્રદેશમાંથી કર્યું હતું

Next Photo Gallery