IND vs SA 3rd T20 : જાણો ક્યારે અને ક્યાં મોબાઈલમાં ફ્રીમાં લાઈવ જોઈ શકશો ત્રીજી T20 મેચ

|

Nov 12, 2024 | 11:02 AM

ભારતીય ટીમની સાઉથ આફ્રિકા સામે બીજી ટી20 મેચમાં 3 વિકેટ હાર થઈ હતી.આ મેચમાં બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનને કારણે ટીમ હારી ગઈ હતી. તો ચાલો જાણી લો તમે મોબાઈલમાં ફ્રીમાં લાઈવ મેચ ક્યાં જોઈ શકશો.

1 / 5
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 4 ટી20 મેચની સીરિઝ હજુ 1-1ની બરાબરી પર છે. પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાની 61 રનથી જીત થઈ હતી. તો બીજી મેચમાં સાઉથ આફ્રિકાની શાનદાર જીત થઈ હતી. હવે ત્રીજી મેચ 13 નવેમ્બરના રોજ સેન્ચુરિયનના મેદાન પર રમાશે.

2 / 5
ત્રીજી ટી 20 મેચ ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ માટે ખુબ ખાસ રહેવાની છે. કારણ કે, બંન્ને ટીમ 1-1 મેચ જીતી ચૂકી છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી  ટી20 મેચ સાંજે 8: 30 કલાકે શરુ થશે , સાંજે 8 વાગ્યે ટોસ થશે.

3 / 5
ત્રીજી ટી20 મેચ બાદ ચોથી ટી20 મેચ 15 નવેમ્બરના રોજ રમાશે. તમને જણાવી દઈએ કે, સેન્ચુરિયનના મેદાન પર અત્યારસુધી કુલ 16 ટી20 મેચ રમાઈ છે. જેમાંથી 8માં પહેલા બેટિંગ કરનારી ટીમની જીત થઈ છે. તો 7 વખત પહેલા બોલિંગ કરનારી ટીમ જીતી છે.

4 / 5
વરુણ ચક્રવર્તીએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ બીજી ટી20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ અને 5 વિકેટ લીધી હતી. તેમ છતાં ટીમ ઈન્ડિયાને જીત અપાવી શક્યો ન હતો. તમે ક્રિકેટ અને રમત ગમતને લગતા તમામ સમાચાર ટીવી 9 ગુજરાતીના વેબ પોર્ટલ પર વાંચી શકો છો.

5 / 5
સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતીય ટીમનું સ્કવોડ જોઈએ તો. સંજુ સેમસન, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, અવેશ ખાન, જિતેશ શર્મા, વિજયકુમાર વૈશાક, રમનદીપ સિંહ,યશ દયાલ

Next Photo Gallery