IND vs BAN : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સીરિઝ ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો, જુઓ

|

Sep 18, 2024 | 1:47 PM

ભારતીય ક્રિકેટ ટીમ લાંબા સમયના બ્રેક બાદ મેદાનમાં પરત ફરી રહી છે. ટીમ ઈન્ડિયા 19 સ્પટેમબરના રોજથી બાંગ્લાદેશ વિરુદ્ધ 2 મેચની ટેસ્ટ સીરિઝ રમાશે. તો ચાલો જાણીએ તમે લાઈવ ક્યાં જોઈ શકો છો.

1 / 5
  ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સીરિઝની પહેલી મેચ ગુરુવારના રોજ ચેન્નાઈમાં રમાશે. તો ચાલો જાણીએ પહેલી ટેસ્ટ મેચ તમે ક્યાં અને ક્યારે લાઈવ જોઈ શકશો.

2 / 5
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર 2 મેચની ટેસ્ટ સીરિઝ ગુરુવાર 19 સપ્ટેમબરથી થશે. સીરિઝની પહેલી મેચ ચેન્નાઈના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.ચેપોકમાં ટીમ ઈન્ડિયાએ અત્યારસુધી કુલ 34 ટેસ્ટ મેચ રમી છે. જેમાં ભારતીય ટીમે કુલ 15 વખત જીત મેળવી છે. જ્યારે 7 વખત હારનો સામનો કરવો પડ્યો છે.

3 / 5
પહેલી ટેસ્ટ મેચ દરમિયાન વરસાદ પડવાની પણ શક્યતા છે. પરંતુ વરસાદના કારણે રમતમાં કોઈ અડચણ આવશે નહિ.ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી સીરિઝની પહેલી મેચ ભારતીય સમયઅનુસાર સવારે 9:30 કલાકે શરુ થશે. તેના અડધા કલાક પહેલા મેચ માટે ટૉસ થશે.

4 / 5
તમને જણાવી દઈએ કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ લાઈવ સ્પોર્ટસ 18 પણ જોઈ શકો છો. તેમજ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિઓસિનેમા એપ પર જોઈ શકાશે. પહેલી ટેસ્ટ મેચ તેમજ રમતગમતના સમાચાર ટીવી9 ગુજરાતીના વેબસાઈટ પર જોઈ શકો છો.

5 / 5
બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય બોલર પર સૌની નજર રહેશે. આ મેચમાં જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા પાસે ખાસ ઉપલબ્ધિ પોતાને નામ કરવાની તક હશે.

Next Photo Gallery