આ આયોજનને સફળ અને સુરક્ષિત બનાવવા માટે કેટલીક વસ્તુઓને અંદર લઈ જવા માટે પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો તમે લેપટોપ, ટેબલેટ,પાવર બેન્ક પેન લેઝર, ઈ-સિગારેટ, ટેન્ટ, કંબલ,સ્લિપિંગ બેગ,ડ્રગ્સ, ખાવા-પીવાનો સામાન, સનસ્ક્રીન, હથિયાર,બ્લેડ રમકડાં જેવી વસ્તુઓ અંદર લઈ જઈ શકશો નહિ.