સલમાનથી લઈને કપિલ શર્મા સુધી, આ સ્ટાર્સ રિયાલિટી શો હોસ્ટ કરવા માટે લે છે આટલી મોટી રકમ

|

Jan 27, 2024 | 2:02 PM

સલમાન ખાનથી લઈને અમિતાભ બચ્ચન સુધી, આજે તમને આ બોલિવુડ સેલેબ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ રિયાલિટી શો હોસ્ટ કરવા માટે મેકર્સ પાસેથી મોટી રકમ લે છે.

1 / 6
આ લિસ્ટમાં પહેલું નામ સલમાન ખાનનું છે. બોલિવુડ લાઈવના રિપોર્ટ મુજબ સલમાને બિગ બોસની 11મી સિઝનને હોસ્ટ કરવા માટે એક એપિસોડ માટે 11 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. તેને 13મી સિઝન માટે 13 કરોડ રૂપિયા અને 14મી સિઝન માટે 20 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

2 / 6
વર્ષોથી કેબીસી હોસ્ટ કરી રહેલા સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ખૂબ જ મોંઘા હોસ્ટમાંથી એક છે. અમર ઉજાલાના રિપોર્ટ મુજબ બિગ બી એક એપિસોડ માટે 7.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

3 / 6
ફેમસ ટીવી કોમેડિયન કપિલ શર્મા પણ આ મામલે આગળ છે. બોલિવુડ લાઈવ મુજબ તે તેના પોપ્યુલર કોમેડી શોને હોસ્ટ કરવા માટે 50 લાખ રૂપિયાની મોટી રકમ લે છે.

4 / 6
કરણ જોહરને પણ 'કોફી વિથ કાર' હોસ્ટ કરવા માટે મેકર્સ પાસેથી તગડી રકમ વસૂલ કરે છે. તેને એક એપિસોડ માટે 2 કરોડ રૂપિયા મળે છે.

5 / 6
સાઉથના સુપરસ્ટાર કમલ હાસને બિગ બોસનું તમિલ વર્ઝન હોસ્ટ કર્યું છે. તેને સિઝન 7 માટે 130 કરોડ રૂપિયા રકમ લીધી હતી.

6 / 6
આ લિસ્ટમાં બોલિવુડના ફેમસ નિર્દેશક રોહિત શેટ્ટીનું નામ પણ સામેલ છે. બોલિવુડ લાઈવ મુજબ રોહિત પોપ્યુલર ટીવી સ્ટંટ શો 'ખતરોં કે ખિલાડી' હોસ્ટ કરવા માટે 50 હજાર રૂપિયા ચાર્જ કરે છે.

Next Photo Gallery