Saif ali khan attack : કોણ છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક, જેની સૈફ અલી ખાન કરતાં પણ વધુ થઈ રહી છે ચર્ચા

|

Jan 16, 2025 | 2:32 PM

હાલમાં સૈફ અલી ખાનના ઘરે ચોરીની ઘટનાને અંજામ આપતી વખતે અભિનેતા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સૈફ અલી ખાન ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક કોણ છે.

1 / 7
ગુરુવારની રાતે બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરે ચોરી દરમિયાન ચોરે ચાકુથી અભિનેતા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સૈફ અલી ખાન ગંભીર રીતે ઘાયલ થયો છે. તેની સર્જરી પણ થઈ ચૂકી છે,

2 / 7
હવે તમામ લોકોના મનમાં એક જ સવાલ થાય છે કે, આટલી મોટી સિક્યોરિટી વચ્ચે ચોર કેવી રીતે ઘરને અંદર પ્રેવશ કર્યો અને અભિનેતા પર હુમલો કર્યો.

3 / 7
આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. જેની આગેવાની દયા નાયક કરી રહ્યા છે. જે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ છે. મુંબઈ પોલીસ અધિકારી દયા નાયક બાંદ્રામાં અભિનેતા સૈફ અલી ખાનના ઘરની બહાર નીકળતા પણ જોવા મળ્યા હતા.

4 / 7
 ગુનેગારોને એન્કાઉન્ટરમાં મારવા માટે ચર્ચામાં રહેનાર દયા નાયકને ગયા વર્ષે જ મુંબઈ પોલીસ દ્વારા પ્રમોશન આપવામાં આપ્યું છે. વર્ષ 1995ના બેન્ચના પોલીસકર્મી નાયકને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ માનવામાં છે.

5 / 7
 તેણે મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)માં પણ ત્રણ વર્ષ સેવા આપી છે. તેઓ 1996માં જુહુ પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ થયા હતા.

6 / 7
ત્યારથી દયા નાયકે શહેરના કેટલાક સૌથી કુખ્યાત અંડરવર્લ્ડ નેટવર્કને તોડી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. દયા નાયક મુંબઈ પોલીસ ચર્ચિત અધિકારી પ્રદિપ શર્માની સાથે પણ કામ કરી ચૂક્યા છે.

7 / 7
રિપોર્ટ મુજબ દયા નાયકે એન્કાઉન્ટરમાં 80 થી વધુ ગુનેગારોનો સામનો કર્યો છે. દયા હાલ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવે છે. સૈફ અલી ખાન હાલમાં આઈસીયુમાં છે.

Next Photo Gallery