પરિણીતી ચોપરાથી લઈને અરબાઝ ખાન સુધી આ બોલિવુડ સ્ટારનો વેલેન્ટાઈન ડે, જુઓ ફોટો
વેલેન્ટાઈન ડે સ્પેશિયલની રાહ બોલિવુડ સ્ટાર પણ જોતા હોય છે. ત્યારે આપણે આજે આ વર્ષે પાર્ટનરની સાથે પહેલી વખત વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવા જઈ રહેલા બોલિવુડ સ્ટાર વિશે વાત કરીશું.
1 / 5
આ વર્ષ પરિણીતી ચોપરાથી લઈ અરબાઝ ખાન, સ્વરા ભાસ્કર જેવા બોલિવુડ સ્ટારનો પહેલો વેલેન્ટાઈન ડે છે. તો આજે આપણે જોઈએ આ લિસ્ટામાં કેટલા બોલિવુડ સ્ટાર છે જેમનો પહેલો વેલેન્ટાઈન ડે છે.
2 / 5
આ લિસ્ટમાં પહેલું નામ આવે છે અરબાઝ ખાન અને શૂરા ખાનનું જેઓ લગ્ન બાદ પહેલો વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરશે. બંન્ને 24 ડિસેમ્બર 2023ના રોજ લગ્ન કર્યા હતા. અરબાઝ ખાનના આ બીજા લગ્ન છે.
3 / 5
રણદિપ હુડ્ડા અને લિન લૈશરામે 29 નવેમ્બરના રોજ મણિપુરના ઈમ્ફાલમાં મૈતેઈ રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા. બંન્નેના લગ્નમાં નજીકના સગા સંબંધીઓ અને મિત્રો સામેલ હતા.
4 / 5
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ ગત્ત વર્ષ 24 સપ્ટેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં બોલિવુડ અને રાજનેતાઓ પણ હાજર રહ્યા હતા.
5 / 5
આ વર્ષે, આમિર ખાનની પુત્રી આયરા ખાન એવા સ્ટાર્સની યાદીમાં ટોચ પર છે જેઓ તેમના પ્રથમ વેલેન્ટાઈનને ખૂબ જ ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છે. આયરાએ આ વર્ષે 3 જાન્યુઆરીએ રજિસ્ટર્ડ મેરેજમાં નૂપુર શિખરે સાથે લગ્ન કર્યા હતા.