Nancy Nayak |
Mar 06, 2024 | 5:34 PM
આલિયા ભટ્ટના લુકની વાત કરીએ તો તે બ્લેક બ્લેઝર અને પેન્ટમાં ખૂબ જ ક્લાસી જોવા મળી રહી છે. (Image: Instagram)
આલિયા ભટ્ટે આઉટફિટ સાથે હેવી ગોલ્ડ ચેઈન અને ઈયરિંગ્સ પહેરી છે. (Image: Instagram)
આલિયાએ સ્મોકી મેકઅપ સાથે મેચિંગ શોર્ટ ઓપન હેરસ્ટાઈલ કૈરી કરી છે. (Image: Instagram)
આલિયાએ કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા. (Image: Instagram)
આલિયા ભટ્ટની આ તસવીરો પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે. (Image: Instagram)