Swiggy IPO Flop show ! પ્રથમ દિવસે 12 ટકા સબસ્ક્રિપ્શન, જાણો વિગત

|

Nov 06, 2024 | 8:55 PM

અગ્રણી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની, સ્વિગી લિમિટેડના IPO ને બુધવારે શેર વેચાણના પ્રથમ દિવસે ફક્ત 12 ટકા સબસ્ક્રિપ્શન મળ્યું. IPO માટે પ્રાઇસ બેન્ડ રૂપિયા 371 થી 390 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

1 / 6
NSE પાસે ઉપલબ્ધ ડેટા અનુસાર, પ્રારંભિક શેર વેચાણમાં 16,01,09,703 શેરની ઓફર સામે બુધવારે સાંજે 7 વગાય સુધીમાં 1,94,82,638 શેર માટે બિડ મળી હતી.

2 / 6
Retail Investor ક્વોટાને 56 ટકા સબ્સ્ક્રિપ્શન મળ્યું, જ્યારે Non- Institutional Buyers ને રોકાણકારોના હિસ્સાને છ ટકા સબસ્ક્રિપ્શન મળ્યું.

3 / 6
સ્વિગીએ મંગળવારે એન્કર રોકાણકારો પાસેથી રૂપિયા 5,085 કરોડ એકત્ર કર્યા હતા.

4 / 6
બેંગલુરુ સ્થિત કંપનીનો IPO 8 નવેમ્બરે બંધ થશે. IPO માટે પ્રાઇસ બેન્ડ રૂપિયા 371 થી 390 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

5 / 6
કંપનીએ આઈપીઓમાંથી રૂપિયા 11,327 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાં રૂપિયા 4,499 કરોડના શેરનો તાજો ઇશ્યુ અને રૂપિયા 6,828 કરોડના મૂલ્યની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે.

6 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.

Next Photo Gallery