Politicians stocks : BJP નેતા સીઆર પાટીલે આ 5 કંપનીના શેર ખરીદ્યા, જાણો કઈ છે આ કંપની
ગુજરાતની રાજનીતીમાં સી. આર. પાટીલથી સૌ કોઈ લોકો અવગત છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરતા સમયે આપેલા સોગંદનામાં તેમને ખરીદેલા શેર અંગે માહિતી આપવામાં આવી છે.