Gujarati NewsPhoto galleryBarmer Humsafar Express new train has been started from Bandra Terminus will pass through Gujarat
મુંબઈથી રાજસ્થાન જશે આ નવી ટ્રેન, કુલ 22 સ્ટેશનો, ગુજરાતના આ 11 સ્ટેશનોમાંથી પસાર થશે
બાંદ્રા ટર્મિનસથી બાડમેર હમસફર એક્સપ્રેસ નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે. તે 3 રાજ્યમાંથી પસાર થશે-મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન. જેમાં 22 સ્ટેશનનો સમાવેશ થાય છે એમાં પણ 11 સ્ટેશનો તો ગુજરાતના જ છે.