અમદાવાદ શાંતિ બિઝનેસ સ્કૂલ ખાતે 13મો દિક્ષાંત સમારોહ યોજાયો, જુઓ Photos

|

Dec 11, 2024 | 7:41 PM

શાંતિ બિઝનેસ સ્કૂલે 2022-24 બેચના 150 PGDM વિદ્યાર્થીઓનો 13મો દીક્ષાંત સમારોહ ઉજવ્યો. ચિરીપાલ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન બ્રિજમોહન ચિરીપાલે અધ્યક્ષતા કરી. ડો. નેહા શર્માએ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતા અને નવીનતા જાળવવા પ્રેર્યા.

1 / 6
શાંતિ બિઝનેસ સ્કૂલમાં વર્ષ 2022-24 ક્લાસના PGDM વિદ્યાર્થીઓ માટેનો 13મો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વર્ષ 2024માં અનુસ્નાતક થયેલા શાંતિ બિઝનેસ સ્કૂલના 150 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી.

2 / 6
ચિરીપાલ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન બ્રિજમોહન ચિરીપાલે દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા કરી હતી.

3 / 6
આ પ્રસંગે શાંતિ બિઝનેસ સ્કૂલના ડાયરેક્ટર ડૉ. નેહા શર્મા એ કહ્યું કે “દીક્ષાંત સમારોહ એ પ્રગતિ, પરિવર્તન અને પરિપૂર્ણતાનું પ્રતીક છે.

4 / 6
વધુમાં તેમણે જણાવ્યું કે, જેમ જેમ તમે તમારી યાત્રામાં આગળ વધો તેમ, શ્રેષ્ઠતા, નવીનતા અને સામાજિક જવાબદારીના મૂલ્યોને યાદ રાખો, તેમજ જીવનમાં સતત નવું શીખતા રહો."

5 / 6
આ કાર્યક્રમમાં ઓવરઓલ એકેડેમિક એક્સેલન્સ એવોર્ડ રાકેશ ઢાંકીને એનાયત કરવામાં આવ્યો હતો.

6 / 6
આ પ્રસંગે એસબીએસના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર કે.જી.કે. પિલ્લઈએ જણાવ્યું કે, આ અનુસ્નાતક વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ નેસ્લે, ફેડરલ બેંક, એસ અન્ડ પી ગ્લોબલ, એમઆરએફ, હિન્દુસ્તાન યુનિલિવર વગેરે જેવી પ્રતિષ્ઠિત કંપનીઓમાં થયેલા છે.

Next Photo Gallery