ગ્લોબલ રિનયુએબલ એનર્જી સમીટ બાદ આંધ્રપ્રદેશનું ડેલીગેશન વધુ એક વાર ગુજરાતની મુલાકાતે

|

Sep 24, 2024 | 8:25 PM

ગુજરાતમાં પીપીપી ધોરણે અમલમાં આવેલ વિવિધ પ્રોજેક્ટ અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા માર્ગના નિર્માણના અભ્યાસ અર્થે, આંઘ્રપ્રદેશના માર્ગ અને મકાન પ્રધાનની અધ્યક્ષતામાં એક પ્રતિનિધિ મંડળ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યું છે. આ પ્રતિનિધિમંડળે, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળીને, રાજ્યમાં આકાર પામેલા અને નવા બની રહેલા વિવિધ પ્રોજેક્ટ તેમજ ટેકનોલોજી અંગે માહિતી મેળવી હતી.

1 / 5

આંધ્રપ્રદેશના માર્ગ મકાન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ મંત્રી બી. સી. જનાર્ધન રેડ્ડીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય ડેલીગેશન ગુજરાતની બે દિવસીય  મુલાકાતે આવ્યું છે.

2 / 5
આ ડેલીગેશને, ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્ગોના નિર્માણમાં ટેકનોલોજી સાથે ગુજરાતના પીપીપી મોડેલનો ડેલીગેશને કર્યો અભ્યાસ

3 / 5
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં ગુજરાતના મહત્વપૂર્ણ પ્રોજેકટ અંગે થઈ ચર્ચા

4 / 5
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગાંધીનગરનો સ્ટેટ કેપિટલ તરીકે વિકાસ, સ્વર્ણિમ સંકુલનું નિર્માણ, સેન્ટ્રલ વિસ્ટા, મહાત્મા મંદિર, ગાંધીનગર રેલ્વે સ્ટેશન પ્રોજેકટ ને લઈ બેઠક માં ચર્ચા થઈ સાથે જ ગિફ્ટ સિટીની પણ મુલાકાત લઈ વિવિધ નિર્માણાધિન કાર્યોની પણ સમીક્ષા કરાઇ

5 / 5
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આજની બેઠકમાં આંધ્રપ્રદેશના વાહન વ્યવહાર તથા માર્ગ મકાન વિભાગના અગ્ર સચિવ કાંતિલાલ દાંડે તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.

Next Photo Gallery