શું તમે પણ તમારા બાળક પર પરીક્ષામાં વધુ ગુણ લાવવા માટે દબાણ કરો છો ? તો આ વીડિયો તમને સમજાવશે તમારા બાળકનું દર્દ
હાલમાં તમારાં ઘરમાં બાળકોની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે તમારું બાળક ભયમાં જીવતું હશે. એટલું જ નહીં માતા પિતા પણ ટેન્શનમાં જ હશે. તેવામાં ટીવી9 ભારતવર્ષ એક શોર્ટ ફિલ્મ લઇને આવ્યું છે. જેમાં તમારા બાળક અને એક માતા પિતા વચ્ચેનો પરોક્ષ સંવાદ દર્શાવવામાં આવ્યો છે. તો આ પરીક્ષાની સિઝનમાં તમારાં બાળક પર દબાણ કરવા પહેલાં […]
હાલમાં તમારાં ઘરમાં બાળકોની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે તમારું બાળક ભયમાં જીવતું હશે. એટલું જ નહીં માતા પિતા પણ ટેન્શનમાં જ હશે. તેવામાં ટીવી9 ભારતવર્ષ એક શોર્ટ ફિલ્મ લઇને આવ્યું છે. જેમાં તમારા બાળક અને એક માતા પિતા વચ્ચેનો પરોક્ષ સંવાદ દર્શાવવામાં આવ્યો છે.
તો આ પરીક્ષાની સિઝનમાં તમારાં બાળક પર દબાણ કરવા પહેલાં આ શોર્ટ ફિલ્મ જરૂરથી જુઓ અને વિચાર કરજો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]