Two Line Love Shayari: પ્રેમની દરેક લાગણીને વ્યક્ત કરતી કેટલીક બહેતરીન શાયરીનો સંગ્રહ, વાંચો ગુજરાતીમાં
આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત Two line પ્રેમભરી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે વ્યસ્ત લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારી પ્રેમિકા કે પ્રેમીને આ શાયરી શેર કરો અને તમારા પ્રેમનો ઈઝહાર કરો.
પ્રેમ પર કેટલીક બહેતરીન ગઝલોની શાયરી જે તમને જીવનમાં પ્રેમની રીતભાત પણ શીખવી શકે છે અને જુદાઈનો તકલીફ પણ. ત્યારે આજના આ લેખમાં પ્રેમ પર બે લાઈનની જબરદસ્ત શાયરી લઈને આવ્યા છે. આ પહેલા પણ અમે કેટલીક પ્રેમભરી શાયરીઓનો વિશેષ સંગ્રહ આપની સાથે શેર કર્યો છે. ત્યારે આજના આ લેખમાં કેટલીક મજેદાર પ્રેમભરી શાયરી સુંદર કાવ્યસંગ્રહ છે જેમાં દરેક રંગ, પ્રેમની દરેક લાગણીને વ્યક્ત કરતી કેટલીક શાયરી એકત્રિત કરવામાં આવ્યા છે.
- મુજે તૂ ચાહિયે તેરા સાથ ચાહિયે જિસે થામ કર, મૈં પૂરી જિંદગી બિતા સકૂ વો વાલા હાથ ચાહિયે .
- જરુરત નહીં ફિક્ર હો તુમ, કહીં કહ ન પાઉં વો જિક્ર હો તુમ.
- મોહબ્બત કા કોઈ રંગ નહીં ફિર ભી વો રંગીન હૈ, પ્યાર કા કોઈ ચેહરા નહીં ફિર ભી વો હસીન હૈ.
- મહોબ્બત તો હમેશા તુજસે હી રહેગી, ચાહે તુ નારાજ રહે યા નજર અંદાજ કરે .
- અબ હમ ભી કુછ મહોબ્બત કે ગીત ગુનગુનાને લગે હૈ, જબ સે વો હમારે ખ્વાબો મેં આને લગે હૈ.
- હર લમ્હા તેરી યાદ કા પૈગામ દે રહા હૈં, અબ તો તેરા ઈશ્ક મેરી જાન લે રહા હૈ.
- સામને બૈઠે રહો દિલ કો કરાર આયેગા, જિતના દેખેંગે તુમેં ઉતના હી પ્યાર આયેગા.
- યૂં તો કિસી ચીજ કે મહોતાજ નહીં હમ, બસ એક તેરી આદત સી હો ગઈ હૈ .
- સિર્ફ મોહબ્બત હી નહીં મુજે, એક ખ્વાહીશ હૈ તેરે સાથ જીને કી .
- સિર્ફ ઈશ્ક હી ગવાહી દે સકતા હૈ મેરી , કી દિલ કિતની શિદ્દત સે યાદ કરતા હૈ તુજે.
આ પણ વાંચો: Romantic Good Night Shayari : પ્રેમ ભરી આ શાયરીથી તમારી પ્રિયેને કરો ગુડ નાઈટ વિશ