શું રાજકોટમાં કેટલાક પોલીસકર્મીને TikTokનું ઘેલુ લાગી ગયું છે? વધુ એક VIDEO વાઈરલ

રાજકોટમાં શહેર પોલીસ કર્મચારીનો વધુ એક ટીકટોક વીડિયો વાયરલ થયો છે. અગાઉ પણ એક કર્મચારીનો વીડિયો વાઈરલ થવા મામલે તેને સસ્પેન્ડ કરી દેવાયો છે. ત્યારે વધુ એક રાજકોટ પોલીસના કર્મચારીનો વીડિયો વાઈરલ થતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય શરૂ થઈ ગયો છે. https://youtu.be/LB0qlWpo3To આ પણ વાંચોઃ VIDEO: પોલીસ વાન પર બેસીને TikTok વીડિયો બનાવવાના ચક્કરમાં પોલીસકર્મી […]

શું રાજકોટમાં કેટલાક પોલીસકર્મીને TikTokનું ઘેલુ લાગી ગયું છે? વધુ એક VIDEO વાઈરલ
Rajkot Police
Follow Us:
| Updated on: Jul 28, 2019 | 11:12 AM

રાજકોટમાં શહેર પોલીસ કર્મચારીનો વધુ એક ટીકટોક વીડિયો વાયરલ થયો છે. અગાઉ પણ એક કર્મચારીનો વીડિયો વાઈરલ થવા મામલે તેને સસ્પેન્ડ કરી દેવાયો છે. ત્યારે વધુ એક રાજકોટ પોલીસના કર્મચારીનો વીડિયો વાઈરલ થતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય શરૂ થઈ ગયો છે.

https://youtu.be/LB0qlWpo3To

આ પણ વાંચોઃ VIDEO: પોલીસ વાન પર બેસીને TikTok વીડિયો બનાવવાના ચક્કરમાં પોલીસકર્મી સસ્પેન્ડ

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પોલીસ કર્મી સિમ્બા સ્ટાઈલમાં પોતાની અદા દેખાડી રહ્યા છે. પોલીસ કર્મી વીડિયો બનાવવાની મસ્તીમાં વર્દીની મર્યાદાને ભૂલી ગયા હોઈ તેવું લાગી રહ્યું છે. અગાઉ પણ અમદાવાદ, મહેસાણા અને રાજકોટના પોલીસ કર્મી વર્દી અને પોલીસ સ્ટેશનમાં પોતાના TikTok વીડિયો બનાવી રહ્યા છે. જો કે આ પોલીસ કર્મી કોણ છે અને તે કયા પોલીસ મથકમાં કાર્યરત છે તેની કોઈ પુષ્ટી હજુ થઈ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">