TISSNET 2021 Result : જાણો કઇ વેબસાઇટ પરથી જાણી શકાશે TISSNET 2021નું પરિણામ

TISSNET 2021 Result : ટાટા ઇન્સ્ટીટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ TISSNET 2021ની પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર કરશે. પરિણામ ઓફિશયલ વેબસાઇટ પર જાહેર થશે.

TISSNET 2021 Result : જાણો કઇ વેબસાઇટ પરથી જાણી શકાશે TISSNET 2021નું પરિણામ
TISSNET Result 2021
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 16, 2021 | 11:37 AM

TISSNET 2021 Result : ટાટા ઇન્સ્ટીટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ TISSNET 2021 ની પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર કરશે. પરિણામ ઓફિશયલ વેબસાઇટ પર જાહેર થશે. વેબસાઇટ પર જે પ્રકારનું શિડ્યુલ ઉપલબ્ધ છે તેના પ્રમાણે TISSNET 2021 MA નું એડમિશન 16 માર્ચ 2021 ના રોજ જાહેર થશે.જે કોઇપણ ઉમેદવારે TISSNET 2021 ની પરીક્ષા આપી છે, તેઓ પરિણામ માટે ઓફિશિયલ વેબસાઇટ ચેક કરી શકે છે. ઉમેદવાર TISSNET 2021 Entrance Examination Results લિંક પર ક્લિક કરીને રિઝલ્ટ જાણી શકે છે. પરિણામ ચેક કરવા માટે વિધાર્થીઓએ પોતાની ડિટેલ્સ ભરવાની રહેશે. TISSNET 2021 નું પરિણામ ઓફિશિયલ વેબસાઇટ tiss.edu પર ક્લિક કરીને જાણી શકાશે.

કેવી રીતે જાણી શકાશે TISSNET 2021નું પરિણામ

Step 1:  TISSNET 2021 ની ઓફિશિયલ વેબસાઇટની પર જાઓ

Step 2: TISSNET 2021 Entrance test પર ક્લિક કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Step 3: લોગઇન ડિટેલ્સ એન્ટર કરો – Login ID and Password

Step 4: પરિણામની કોપી ડાઉનલોડ કરો

શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવાર એડમિશન પ્રક્રિયાના બીજા રાઉન્ડમાંં ભાગ લઇ શકશે. વિધાર્થીઓનું ફાઇનલ લિસ્ટ એપ્રિલ 2021 ના અંતમાં જાહેર થશે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">