નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની સાથે સાથે સંભાળશે આ મંત્રાલયો
મોદી સરકારના બીજા કાર્યકાળની શરૂઆત થઈ ચૂકી છે. વડાપ્રધાને તેમના કેબિનેટના મંત્રીમંડળની જાહેરાત કરી દીધી છે. વડાપ્રધાન સિવાય કુલ 57 મંત્રીઓને મંત્રાલય આપવામાં આવ્યા છે. તેમાં અમિત શાહને ગૃહ મંત્રી, રાજનાથ સિંહને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio […]
મોદી સરકારના બીજા કાર્યકાળની શરૂઆત થઈ ચૂકી છે. વડાપ્રધાને તેમના કેબિનેટના મંત્રીમંડળની જાહેરાત કરી દીધી છે. વડાપ્રધાન સિવાય કુલ 57 મંત્રીઓને મંત્રાલય આપવામાં આવ્યા છે. તેમાં અમિત શાહને ગૃહ મંત્રી, રાજનાથ સિંહને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઘણાં એવા મંત્રાલય પણ છે જે કોઈને આપવામાં આવ્યા નથી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પાસે રાખ્યા છે. તેમાં કુલ 7 મંત્રાલયનો સમાવેશ થાય છે.
1. વડપ્રધાન કાર્યાલય 2. કર્મચારી મંત્રાલય
3. જન ફરિયાદ અને પેન્શન મંત્રાલય 4. પરમાણુ ઉર્જા મંત્રાલય
5. અવકાશ મંત્રાલય 6. પોલિસીથી જોડાયેલા તમામ મુદ્દાઓ
7. જે પણ જવાબદારી કોઈને આપવામાં આવી નથી. તે વડાપ્રધાનની પાસે રહેશે.
ઉલ્લેખનીય છે કે પહેલા કાર્યાકાળમાં પણ વડાપ્રધાનની પાસે આ બધા જ મંત્રાલય હતા. ત્યારે તેમને એક વાર ફરી આ તમામ મંત્રાલય તેમની પાસે રાખ્યા છે. તે સિવાય નિર્મલા સીતારમણને નાણા મંત્રી બનાવ્યા છે. તેથી તે પણ સુરક્ષા સમિતીની બેઠકનો ભાગ હશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]