કિચનમાં ધુમ મચાવી રહી છે આ નાનકડી શેફ, જુઓ આ Viral Video

હાલમાં એક ક્યૂટ બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા (Social media)માં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાનકડી બાળકી કાલી-ઘેલી ભાષામાં પોતાના અંદાજમાં શાકભાજીનું કટિંગ કરતો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

કિચનમાં ધુમ મચાવી રહી છે આ નાનકડી શેફ, જુઓ આ Viral Video
Follow Us:
Nirupa Duva
| Edited By: | Updated on: Jun 03, 2021 | 6:34 PM

Viral Video: સામાન્ય રીતે આપણે ઘર કે પછી હોટલોમાં કુકને સ્પીડમાં શાકભાજીનું કટિંગ કરતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારે કોઈ નાનકડા બાળકને સ્પીડમાં શાકભાજીનું કટિંગ કરતા જોયા છે. નહીં તો હાલમાં એક ક્યૂટ બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા (Social media)માં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાનકડી બાળકી કાલી-ઘેલી ભાષામાં પોતાના અંદાજમાં શાકભાજીનું કટિંગ કરતો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

સોશિયલ મીડિયા (Social media) પર અવાર-નવાર બાળકો સાથે જોડાયેલા વીડિયો વાયરલ (Viral Video)થતા હોય છે. જેને યુઝર્સ દ્વારા પણ ખુબ પસંદ કરવામાં આવે છે. હાલમાં જ એક નાની બાળકીનો વીડિયો ખુબ જ વાયરલ થયો છે. જેને જોઈ તમે પણ હસવાનું રોકી શકશો નહીં. બાળકીના મસ્તીખોર અંદાજના કારણે આ વીડિયો ઈન્ટરનેટ (Internet)પર ધમાલ મચાવી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાની બાળકી કિચનમાં શાકભાજીનું કટિંગ તેમની મસ્તીખોર અંદાજમાં કરી રહી છે. આ વીડિયો જોઈ એવું લાગે છે કે, ઘરના લોકોને શાકભાજીનું કટિંગ કરતા જોઈ નાની બાળકીએ પણ પોતાને એક પ્રોફેશનલ શેફ (Professional chefs) સમજી શાકભાજીનું કટિંગ કરી રહી છે. આપને જણાવી દઈએ કે, આ ખોટા ચપ્પાની સાથે બાળકી ઝડપથી કોથમીર (Coriander)નું કટિંગ કરી રહી છે.

સોશિયલ મીડિયા (Social media)પર આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. આ જ કારણે કેટલાક યુઝર્સ વીડિયો પર તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે અદભૂત વીડિયો છે મને તેમની સાથે પ્રેમ થઈ ગયો છે તો અન્ય એક યુઝરે કહ્યું કે, સૌથી સારી વાત એ છે જે મેં આ વર્ષે જોઈ છે. આ સિવાય અન્ય યુઝર્સે પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો: Cause of death : કોરોના મૃતકોના મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોરોના નથી દર્શાવાતું, તો સ્વજનોને સહાય કેવી રીતે મળશે?

Latest News Updates

ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
g clip-path="url(#clip0_868_265)">