છતીસગઢમાં યુવતી સાથે લગ્ન કરવા મુસ્લિમ યુવકે હિન્દુ ધર્મ અપનાવ્યો, કોર્ટે કહ્યું મહાન પ્રેમી બનવું જોઈએ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે આંતર-ધાર્મિક વિવાહના વિરોધમાં નથી. હિન્દુ-મુસ્લિમ વિવાહ સ્વીકાર્ય છે. જાતિ ભેદ દૂર થાય તો સારી વાત છે. લિવ-ઈન રિલેશનશિપને આ અદાલતે પહેલા જ મંજૂરી આપી દીધી છે. વ્યક્તિએ મહિલાનો લોયલ પતિ અને મહાન પ્રેમી બનવું જોઈએ. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more હાર્દિક પંડ્યાના […]

છતીસગઢમાં યુવતી સાથે લગ્ન કરવા મુસ્લિમ યુવકે હિન્દુ ધર્મ અપનાવ્યો, કોર્ટે કહ્યું મહાન પ્રેમી બનવું જોઈએ
Follow Us:
| Updated on: Sep 11, 2019 | 6:23 PM

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે આંતર-ધાર્મિક વિવાહના વિરોધમાં નથી. હિન્દુ-મુસ્લિમ વિવાહ સ્વીકાર્ય છે. જાતિ ભેદ દૂર થાય તો સારી વાત છે. લિવ-ઈન રિલેશનશિપને આ અદાલતે પહેલા જ મંજૂરી આપી દીધી છે. વ્યક્તિએ મહિલાનો લોયલ પતિ અને મહાન પ્રેમી બનવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ પણ વાંચોઃ મુગલ સમ્રાટ શાહજહાંના પુત્ર દારા શિકોહના આ કામ માટે RSS પણ તેને યાદ કરે છે, KBCમાં પણ પૂછાયો હતો 1 કરોડનો પ્રશ્ન

આ તમામ અધુરી માહિતી વિશે તમને થતું હશે કે, સુપ્રીમ કોર્ટ આ પ્રકારની વાત કેમ કરી હશે. એક વ્યક્તિએ પોતાની દિકરીના આંતર-ધાર્મિક વિવાહની વિરુદ્ધમાં અરજી દાખલ કરી હતી. જેના પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. આ લગ્નનો મામલો છતીસગઢનો છે. જેમાં મુસ્લિમ વ્યક્તિએ યુવતી સાથે લગ્ન કરવા માટે હિન્દુ ધર્મ અપનાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પરંતુ છોકરીના પિતાએ કહ્યું કે, આ મારી દિકરીને ફસાવવા માટે એક નાટક છે. અને ષડયંત્ર ચલાવી રહ્યા છે. યુવકે જણાવ્યું મેં હિન્દુ ધર્મ અપનાવી લીધો છે. પરંતુ છોકરીના પરિવારનું કહેવું છે કે આ એક નાટક છે. જો કે સુપ્રીમે યુગલને સાથે રહેવાની મંજૂરી આપી દીધી છે. સાથે કોર્ટે છોકરાને પણ પૂછ્યું છે કે, તેણે કયા કાનૂન સાથે ધર્મ અંગીકાર કર્યો છે. અને રાજ્ય સરકારને પણ મામલે જવાબ આપવા કહ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">