AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં આતંકી હુમલા બાદ કુંભમેળામાં હાજર સંતોનો ગુસ્સો સાતમા આસમાને, કહ્યું, ‘મસૂદ અઝહરનું માથું ધડથી અલગ કરનારને આપીશું રૂ.5 કરોડનું ઈનામ’

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર ગુરૂવારે થયેલા આત્મઘાતી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા બાદ કુંભમેળામાં સંતોના ગુસ્સાનું જાણે તોફાન આવ્યું છે. કુંભમેળામાં અખિલ ભારતીય હિન્દૂ સુરક્ષા સમિતિના અધ્યક્ષ જગદ્ગુરૂ પંચાનંદ ગિરિએ આતંકી મસૂદ અઝહરનું માથું કાપી લાવનારને પાંચ કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે આ આતંકવાદી મસૂદ એ જ […]

દેશમાં આતંકી હુમલા બાદ કુંભમેળામાં હાજર સંતોનો ગુસ્સો સાતમા આસમાને, કહ્યું, 'મસૂદ અઝહરનું માથું ધડથી અલગ કરનારને આપીશું રૂ.5 કરોડનું ઈનામ'
Khushbu Majithia
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:37 AM
Share

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર ગુરૂવારે થયેલા આત્મઘાતી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા બાદ કુંભમેળામાં સંતોના ગુસ્સાનું જાણે તોફાન આવ્યું છે.

આતંકવાદી મસૂદ અઝહર

કુંભમેળામાં અખિલ ભારતીય હિન્દૂ સુરક્ષા સમિતિના અધ્યક્ષ જગદ્ગુરૂ પંચાનંદ ગિરિએ આતંકી મસૂદ અઝહરનું માથું કાપી લાવનારને પાંચ કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે આ આતંકવાદી મસૂદ એ જ આતંકવાદી સંગઠનનો વડો છે જેણે આપણા દેશમાં ગુરૂવારે આત્મઘાતી હુમલો કરાવ્યો છે.

તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે ભારત સરકારે આ ખૂંખાર આતંકવાદી મસૂદ અઝહરને છોડ્યો હતો ત્યારે દેશના લોકો અને મીડિયાએ દબાણ બનાવ્યું હતું. જેના પરિણામ આપણા દેશના જવાનો પોતાની કુરબાની આપીને ચૂકવી રહ્યાં છે.

પંચાનંદ ગિરિએ વધુમાં જણાવ્યું,

“આપણે મજબૂત બનવું પડશે, રાષ્ટ્રને મજબૂત બનવું પડશે ત્યારે જ મસૂદ જેવા આતંકીને મારી શકાશે. જે કોઈ વ્યક્તિ આતંકવાદી મસૂદ અઝહરનું માથું ધડથી અલગ કરી દેશે તેને મારા તરફથી 5 કરોડ રૂપિયાનું ઈનામ આપીશ.”

કુંભમેળામાં શહીદો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કર્યા બાદ સ્વામી દેવતીર્થે જમ્મૂ કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિજનોને પાંચ-પાંચ કરોડ રૂપિયા આપવાની માગ કરી છે.

સાથે જ સંતોએ એમ પણ કહ્યું છે કે દેશની હાલની પરિસ્થિતિ જોતા લાગે છે કે આ અંગે કોઈ રાજકારણ ન થવું જોઈએ. તમામ રાજનેતિક દળો એકસાથે ઉભા રહે અને આતંકવાદ વિરૂદ્ધ લડાઈ લડે.

[yop_poll id=1475]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
g clip-path="url(#clip0_868_265)">