કેન્દ્ર સરકારે કાશ્મીર ઘાટીમાં આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે લીધો કડક નિર્ણય, હવે અલગતાવાદી નેતાઓની ખેર નહીં

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ કાશ્મીરના પુલાવામા હુમલાના બીજા દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. જે પછી તેમણે રાજ્યના અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં ચીફ સેક્રેટરી, આર્મી કમાન્ડર, રાજ્યપાલ સત્યપાલ મલિક, CRPFના ડીજી અને કેટલાંક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. TV9 Gujarati Web Stories View more ગુજરાતના આ જિલ્લામાં ભગવાન શ્રી રામે […]

કેન્દ્ર સરકારે કાશ્મીર ઘાટીમાં આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે લીધો કડક નિર્ણય, હવે અલગતાવાદી નેતાઓની ખેર નહીં
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:42 AM

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ કાશ્મીરના પુલાવામા હુમલાના બીજા દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. જે પછી તેમણે રાજ્યના અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં ચીફ સેક્રેટરી, આર્મી કમાન્ડર, રાજ્યપાલ સત્યપાલ મલિક, CRPFના ડીજી અને કેટલાંક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

TV9 Gujarati

ગુજરાતના આ જિલ્લામાં ભગવાન શ્રી રામે ખાધા હતા શબરીના એઠાં બોર, જુઓ Video
રોહિતે સચિન-ધોનીની કરી બરાબરી, વિરાટ બન્યો સૌથી ખરાબ બેટ્સમેન
કાનનો કચરો કેવી રીતે સાફ કરવો ? જાણી લો 6 ઘરેલુ નુસખા
શું તમે દરરોજ ઘી વાળી રોટલી ખાઓ છો? જાણો શરીર પર શું અસર થાય
યશસ્વી જયસ્વાલની બેટિંગ દરમિયાન મેદાનમાં ફરતી છોકરી કોણ છે?
જસપ્રીત બુમરાહ બન્યો કેપ્ટન

રાજનાથ સિંહે બેઠક બાદ જણાવ્યું કે, હવેથી જ્યારે પણ સેનાનો કાફલો રસ્તા પરથી પસાર થશે ત્યારે લોકોને રોકવામાં આવશે. આ પ્રકારનો નિર્ણય આજે લેવામાં આવ્યો છે. જોકે આ નિર્ણયથી લોકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પરંતુ આ માટે અમે ક્ષમા માંગીએ છીએ.

આ પણ વાંચો : પાકિસ્તાનને બેવડો માર: મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ગુમાવ્યા પછી યુરોપીયન યુનિયને પણ કર્યું બ્લેક લિસ્ટ

ગૃહમંત્રીએ સાથે જ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં કેટલાક તત્વોના તાર ISI અને આતંકી સંગઠનો સાથે જોડાયેલા છે. અમે આતંકવાદ વિરૂદ્ધ નિર્ણાયક લડાઈ લડીશું. દુનિયા આખી આતંકવાદ વિરૂદ્ધ છે. ભારત સરકાર શહીદ જવાનોના પરીજનો સાથે ઉભી છે. તમામ રાજ્ય સરકારોને અપીલ કરવામાં આવે છે કે, તેઓ શહીદ પરીવારોને મદદ કરે.તમામ અધિકારીઓને જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા છે કે, સરહદ પારથી આતંક ફેલાવનારાઓના ઈરાદાઓ નિષ્ફળ બનાવવામાં આવે. હું એ પણ કહેવા માંગુ છું કે, આપણા સુરક્ષાબળોના ઈરાદાઓ બુલંદ છે અને આતંકવાદ વિરૂદ્ધ અમે જે નિર્ણાયક લડાઈ લડી રહ્યાં છીએ તેમાં સફળતા જરૂર મળશે.

[yop_poll id=1458]

વિકાસની હરણફાળના દાવા વચ્ચે સાત વર્ષથી લટકી પડ્યુ છે જેટીનું કામ
વિકાસની હરણફાળના દાવા વચ્ચે સાત વર્ષથી લટકી પડ્યુ છે જેટીનું કામ
CM અચાનક જઈ ચડ્યા ગાંધીનગર બસ ડેપોમાં અને પછી થઈ જોવા જેવી- જુઓ Video
CM અચાનક જઈ ચડ્યા ગાંધીનગર બસ ડેપોમાં અને પછી થઈ જોવા જેવી- જુઓ Video
ખેડૂતોના માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલે કરી આગાહી
ખેડૂતોના માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલે કરી આગાહી
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના ફ્લેટના બે વર્ષમાં જ ખરી ગયા કાંગરા
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના ફ્લેટના બે વર્ષમાં જ ખરી ગયા કાંગરા
કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર, બનાવટી લેટરપેડનો ખુલાસો
કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર, બનાવટી લેટરપેડનો ખુલાસો
ક્રિકેટની પીચ પરથી ગેનીબેન ઠાકોરે, સરકાર સામે ફટકાર્યા ચોગ્ગા છગ્ગા
ક્રિકેટની પીચ પરથી ગેનીબેન ઠાકોરે, સરકાર સામે ફટકાર્યા ચોગ્ગા છગ્ગા
દોઢ વર્ષ સુધી બંધ રહેશે સારંગપુર બ્રિજ, આ માર્ગે આવ-જા કરી શકાશે, જાણો
દોઢ વર્ષ સુધી બંધ રહેશે સારંગપુર બ્રિજ, આ માર્ગે આવ-જા કરી શકાશે, જાણો
મહેસાણામાં એમ્બ્યુલન્સની થઇ ચોરી, અડધે જઇને જ પલટી
મહેસાણામાં એમ્બ્યુલન્સની થઇ ચોરી, અડધે જઇને જ પલટી
વડોદરા: મિત્રોના ઝઘડામાં પિતરાઈનું મૃત્યુ, હત્યાનો કેસ નોંધી ધરપકડ
વડોદરા: મિત્રોના ઝઘડામાં પિતરાઈનું મૃત્યુ, હત્યાનો કેસ નોંધી ધરપકડ
જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ
જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ
g clip-path="url(#clip0_868_265)">