Gujarati News » National » Prime minister narendra modi to address nation at 8 pm today
VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને આપશે સંદેશ, લૉકડાઉન અંગે કરી શકે છે મોટી જાહેરાત
17મે બાદ લૉકડાઉન લંબાવાશે કે રાહત અપાશે? તમને મૂંઝવતા સવાલોનો જવાબ મળશે રાત્રે આઠ વાગ્યે. પીએમ મોદી રાત્રે આઠ વાગ્યે રાષ્ટ્રને સંદેશ આપશે. તેઓ સરકાર તરફથી કોરોનાને રોકવા માટે લાવાયેલા અંગે જાણકારી આપશે. સૌની નજર પીએમ મોદીના સંદેશ પર ટકેલી છે. કારણ કે સૌ કોઈને એ જાણવાની ઉત્સુકતા છે કે લૉકડાઉન લંબાવાશે કે પછી છૂટછાટો […]
17મે બાદ લૉકડાઉન લંબાવાશે કે રાહત અપાશે? તમને મૂંઝવતા સવાલોનો જવાબ મળશે રાત્રે આઠ વાગ્યે. પીએમ મોદી રાત્રે આઠ વાગ્યે રાષ્ટ્રને સંદેશ આપશે. તેઓ સરકાર તરફથી કોરોનાને રોકવા માટે લાવાયેલા અંગે જાણકારી આપશે. સૌની નજર પીએમ મોદીના સંદેશ પર ટકેલી છે. કારણ કે સૌ કોઈને એ જાણવાની ઉત્સુકતા છે કે લૉકડાઉન લંબાવાશે કે પછી છૂટછાટો સાથે રાહત આપવામાં આવશે?