આ વખતે PM મોદીનો જન્મદિવસ હશે ખૂબ જ ખાસ, આ ત્રણ શહેરોની લેશે મુલાકાત

આ વખતે પીએમ મોદીનો જન્મદિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. PM મોદી 17 સપ્ટેમ્બરે 74 વર્ષના થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી પોતાના જન્મદિવસે દેશના ત્રણ શહેરોની મુલાકાત લેશે. પહેલા તેઓ બનારસ, પછી ભુવનેશ્વર અને સાંજે નાગપુર જશે. ભુવનેશ્વરથી સુભદ્રા યોજના શરૂ કરશે.

આ વખતે PM મોદીનો જન્મદિવસ હશે ખૂબ જ ખાસ, આ ત્રણ શહેરોની લેશે મુલાકાત
Follow Us:
| Updated on: Sep 10, 2024 | 9:52 PM

ભાજપ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની મોટા પાયે ઉજવણી કરવાની તૈયારી કરી રહી છે. PM મોદી 17 સપ્ટેમ્બરે 74 વર્ષના થશે. તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી પોતાના જન્મદિવસ પર દેશના ત્રણ શહેરોની મુલાકાત લેશે.

મળતી માહિતી મુજબ PM મોદી પોતાના જન્મદિવસની સવારે મોદી પહેલા બનારસ, પછી ભુવનેશ્વર અને પછી સાંજે નાગપુર જશે.

ભુવનેશ્વરથી સુભદ્રા યોજના શરૂ કરશે

મોદી ભુવનેશ્વરમાં પીએમ સુભદ્રા યોજના શરૂ કરશે. આ યોજના હેઠળ, 21 થી 60 વર્ષની વયની લગભગ એક કરોડ મહિલાઓને પાંચ વર્ષ સુધી દર વર્ષે 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. દરેક મહિલાને કુલ 50,000 રૂપિયા મળશે. દર વર્ષે રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે 10,000 રૂપિયાની રકમ બે હપ્તામાં આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 05-10-2024
પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?

એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી લગભગ 1 લાખ મહિલાઓની ભીડ વચ્ચે સુભદ્રા યોજના શરૂ કરશે. તમને જણાવી દઈએ કે ઓડિશામાં જીત બાદ ભાજપ સરકાર સુભદ્રા યોજના દ્વારા સમાજની ગરીબ મહિલાઓના સશક્તિકરણ માટે આર્થિક મદદ કરી રહી છે.

પેરાલિમ્પિક રમતવીરોનું સન્માન કરવામાં આવશે

આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપે 17 સપ્ટેમ્બરથી મહાત્મા ગાંધીની જન્મજયંતિ એટલે કે 2 ઓક્ટોબર સુધી પીએમ મોદીના જન્મદિવસને “સેવા પખવાડા” તરીકે ઉજવવાની યોજના બનાવી છે. પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અરુણ સિંહે આ અંગે સંગઠનના તમામ જવાબદાર અધિકારીઓને પત્ર લખ્યો છે.

15 દિવસનું પ્રદર્શન પણ આયોજિત કરવામાં આવશે

આ દરમિયાન પેરાલિમ્પિક ખેલાડીઓનું પણ સન્માન કરવામાં આવશે. તેમજ દેશભરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. શાળાઓ અને હોસ્પિટલોમાં પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. PM મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓ પર 15 દિવસનું પ્રદર્શન પણ આયોજિત કરવામાં આવશે અને સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવશે.

ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
g clip-path="url(#clip0_868_265)">