AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનનો અફઘાનિસ્તાન સાથે તણાવ ચરમસીમાએ: ખ્વાજા આસિફે ભારતને આપી ‘ટુ ફ્રન્ટ વોર’ની ધમકી- વાંચો

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ભારતને ટુ ફ્રન્ટ વોરની ધમકી આપી તો તેનો જવાબ આપતા રક્ષામંત્રી રાજનાથસિંહે નિવેદન આપ્યુ કે પાકિસ્તાનની એક ઈંચ જમીન પણ બ્રહ્મોસની રેન્જની બહાર નથી. આના પરથી બ્રહ્મોસની તાકાતનો પરચો મળી જાય છે. રક્ષામંત્રીએ આ નિવેદન જે સ્થળે બ્રહ્મોસનું ઉત્પાદન થઈ રહ્યુ છે તે લખનઉથી આપ્યુ છે અને ભારતની તાકાતનો પરિચય આપ્યો છે.

પાકિસ્તાનનો અફઘાનિસ્તાન સાથે તણાવ ચરમસીમાએ: ખ્વાજા આસિફે ભારતને આપી ‘ટુ ફ્રન્ટ વોર’ની ધમકી- વાંચો
| Updated on: Oct 28, 2025 | 9:04 AM
Share

છેલ્લા એક સપ્તાહથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. જેમા 15 ઓક્ટોબરે સીઝફાયર કરવામાં આવ્યુ હતુ. તો એ સીઝફાયરની સમય મર્યાદા પૂર્ણ થાય તેની 48 કલાક પહેલા જ પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરી દીધો અને અફઘાનિસ્તાનના પકટિકા પ્રાંતમાં ગોળીબાર કર્યો. જેમા ત્રણ અફઘાની ક્રિકેટર સહિત 10 લોકોના મોત થયા છે. પાકિસ્તાને આ સમગ્ર ઘટનાક્રમ માટે ભારતને જવાબદાર ઠેરવ્યુ છે. પાકિસ્તાને એવો આરોપ લગાવ્યો કે અફઘાનિસ્તાન ભારત તરફથી પ્રોક્સી વોર કરી રહ્યુ છે. એટલે ભારત બળજબરથી અફઘાનિસ્તાનના માઘ્યમથી પાકિસ્તાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યુ છે. ખ્વાજા આસિફની ધમકી: ટુ ફ્રન્ટ વોર માટે ભારત તૈયાર રહે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યુ કે ‘આગામી ટુ ફ્રન્ટ વોર’ માટે ભારત પણ તૈયાર રહે. કારણ કે આવનારા સમયમાં આ વસ્તુઓ આગળ વધીને સામે આવી શકે છે. કૂલ મળીને અફઘાની વિદેશમંત્રી...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
વચનો છે, પુલ નથી, બનાસ નદી પાર કરી જીવના જોખમે શાળાએ જતા બાળકો
વચનો છે, પુલ નથી, બનાસ નદી પાર કરી જીવના જોખમે શાળાએ જતા બાળકો
પાણીજન્ય રોગચાળાની આશંકાએ AMCની મોટી કાર્યવાહી પાણીપુરી વાળાઓ પર તબાહી
પાણીજન્ય રોગચાળાની આશંકાએ AMCની મોટી કાર્યવાહી પાણીપુરી વાળાઓ પર તબાહી
ગાંધીનગર અને અમદાવાદ પાણીજન્ય રોગોમાં વધારો થતા રાજકારણ ગરમાયું
ગાંધીનગર અને અમદાવાદ પાણીજન્ય રોગોમાં વધારો થતા રાજકારણ ગરમાયું
ગિફ્ટ સિટીમાં ખાળકૂવામાં પડેલા બાળકનું મોત
ગિફ્ટ સિટીમાં ખાળકૂવામાં પડેલા બાળકનું મોત
સાબરકાંઠામાં ફરી ચંદન ચોરી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ Video
સાબરકાંઠામાં ફરી ચંદન ચોરી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ Video
મકરસંક્રાંતિ નજીક આવતા નર્મદામાં ગોળના કોલા ધમધમ્યા, જુઓ Video
મકરસંક્રાંતિ નજીક આવતા નર્મદામાં ગોળના કોલા ધમધમ્યા, જુઓ Video
સ્કૂલ બસને અકસ્માત નડ્યો
સ્કૂલ બસને અકસ્માત નડ્યો
ગાંધીનગરમાં વધતા ટાઈફોઈડના કેસને લઈ કોંગ્રેસનો મનપા ખાતે વિરોધ-Video
ગાંધીનગરમાં વધતા ટાઈફોઈડના કેસને લઈ કોંગ્રેસનો મનપા ખાતે વિરોધ-Video
ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે
ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે
હાઈકોર્ટ, અમદાવાદ-સુરતની કોર્ટને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
હાઈકોર્ટ, અમદાવાદ-સુરતની કોર્ટને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
g clip-path="url(#clip0_868_265)">