દેશમાં શરૂ થશે કોરોના વેક્સિનના બીજા-ત્રીજા ફેઝનું ક્લિનિકલ ટ્રાયલ, DGCIએ આપી મંજૂરી

દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સતત 50 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. તેની વચ્ચે કોરોના વેક્સીન વિકસિત થવા પર પણ દેશ-દુનિયામાં ખુબ ઝડપથી કામ ચાલી રહ્યું છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું […]

દેશમાં શરૂ થશે કોરોના વેક્સિનના બીજા-ત્રીજા ફેઝનું ક્લિનિકલ ટ્રાયલ, DGCIએ આપી મંજૂરી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:49 PM

દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સતત 50 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. તેની વચ્ચે કોરોના વેક્સીન વિકસિત થવા પર પણ દેશ-દુનિયામાં ખુબ ઝડપથી કામ ચાલી રહ્યું છે.

Coronavirus: Russia claims it will roll out a COVID-19 vaccine in October

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે DGCIએ સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાને કોરોના વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાને ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની કોરોના વેક્સીન Astra Zenecaનું બીજા અને ત્રીજા ફેઝનું ક્લિનિકલ ટ્રાયલ કરવાની મંજૂરી મળી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગયા મહિને બ્રિટેનની ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની કોરોના વેક્સીનનું પ્રથમ અને બીજુ હ્યુમન ટ્રાયલ સફળ રહ્યું હતું. બ્રાઝિલમાં કરવામાં આવેલા હ્યુમન ટ્રાયલના સારા પરિણામ મળ્યા છે. એપ્રિલ મહિનામાં તેના પ્રથમ ફેઝનું હ્યુમન ટ્રાયલ શરૂ થયું હતું. આ દરમિયાન 1,112 લોકો પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું. આ વેક્સીનના ત્રીજા ફેઝનું ટ્રાયલ સાઉથ આફ્રિકા અને બ્રાઝિલમાં કરવામાં આવ્યું. હવે ભારતમાં ત્રીજા ફેઝનું હ્યુમન ટ્રાયલ શરૂ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">