લંડન અને દુબઈમાં બેનામી સંપતિ મામલે EDએ ફરી એક વખત રોબર્ટ વાડ્રાને સમન્સ પાઠવ્યું, આ રીતે કરવા માગે છે તપાસ

NCR બિકાનેરમાં જમીન લે-વેચમાં કથિત ગરબડ અને બેનામી સંપતિ મામલામાં કોંગ્રેસ મહાસચિવના પતિ રોબર્ટ વાડ્રાને સમન્સ મોકલવામાં આવ્યું છે. શરૂઆતથી પૂછપરછ માટે વાડ્રાને સમન્સ મોકલવામાં આવ્યું છે. EDએ ગુરૂવારના રોજ હાજર રહેવા માટે આદેશ કર્યો છે. માત્ર એક જ નહીં પરંતુ ED આ તમામ મામલે રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરવા માગે છે. જેમાં દુબઈમાં જુમેરામાં 14 […]

લંડન અને દુબઈમાં બેનામી સંપતિ મામલે EDએ ફરી એક વખત રોબર્ટ વાડ્રાને સમન્સ પાઠવ્યું, આ રીતે કરવા માગે છે તપાસ
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:03 AM

NCR બિકાનેરમાં જમીન લે-વેચમાં કથિત ગરબડ અને બેનામી સંપતિ મામલામાં કોંગ્રેસ મહાસચિવના પતિ રોબર્ટ વાડ્રાને સમન્સ મોકલવામાં આવ્યું છે. શરૂઆતથી પૂછપરછ માટે વાડ્રાને સમન્સ મોકલવામાં આવ્યું છે. EDએ ગુરૂવારના રોજ હાજર રહેવા માટે આદેશ કર્યો છે. માત્ર એક જ નહીં પરંતુ ED આ તમામ મામલે રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરવા માગે છે. જેમાં દુબઈમાં જુમેરામાં 14 કરોડના બંગ્લોઝ અને લંડનના બ્રાયસ્ટન સ્કાયરમાં 26 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ફ્લેટનો પણ સમાવેશ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાતના આ જિલ્લામાં ભગવાન શ્રી રામે ખાધા હતા શબરીના એઠાં બોર, જુઓ Video
રોહિતે સચિન-ધોનીની કરી બરાબરી, વિરાટ બન્યો સૌથી ખરાબ બેટ્સમેન
કાનનો કચરો કેવી રીતે સાફ કરવો ? જાણી લો 6 ઘરેલુ નુસખા
શું તમે દરરોજ ઘી વાળી રોટલી ખાઓ છો? જાણો શરીર પર શું અસર થાય
યશસ્વી જયસ્વાલની બેટિંગ દરમિયાન મેદાનમાં ફરતી છોકરી કોણ છે?
જસપ્રીત બુમરાહ બન્યો કેપ્ટન

આ પણ વાંચોઃ ગુજરાત સરકારની કેબિનેટમાં સૌથી મહત્વનો મુદ્દો EBC, ચાલુ વર્ષે આ અભ્યાસક્રમમાં લાગુ કરવા કવાયત

આ મામલામાં અગાઉ પણ EDએ પૂછપરછ કરી છે. તેમ છતાં ફરી એક વખત પૂછપરછ કરવા માગે છે. EDએ ગત ફેબ્રુઆરીમાં દુબઈના જુમેરા અને લંડનના બ્રાયસ્ટન સ્કાયરમાં બેનામી સંપતિના મામલામાં અગાઉ ત્રણ દિવસ સુધી પૂછપરછ કરી હતી. રોબર્ટ વાડ્રાએ મની ટ્રેલની વાત માનવાનો ઈનકાર કરી દીધો હતો. મહત્વનું છે કે બે દિવસ અગાઉ વિદેશમાં બેનામી સંપતિના કેસમાં ફસાયેલા રોબર્ટ વાડ્રા અનેતેના નજીકના મનોજ અરોડાને દિલ્હી હાઈકોર્ટે નોટિસ મોકલી હતી. EDએ આગોતરા જામીનનો વિરોધ કર્યો હતો. જે મામલે 17 જુલાઈએ સુનાવણી યોજાશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

વિકાસની હરણફાળના દાવા વચ્ચે સાત વર્ષથી લટકી પડ્યુ છે જેટીનું કામ
વિકાસની હરણફાળના દાવા વચ્ચે સાત વર્ષથી લટકી પડ્યુ છે જેટીનું કામ
CM અચાનક જઈ ચડ્યા ગાંધીનગર બસ ડેપોમાં અને પછી થઈ જોવા જેવી- જુઓ Video
CM અચાનક જઈ ચડ્યા ગાંધીનગર બસ ડેપોમાં અને પછી થઈ જોવા જેવી- જુઓ Video
ખેડૂતોના માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલે કરી આગાહી
ખેડૂતોના માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલે કરી આગાહી
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના ફ્લેટના બે વર્ષમાં જ ખરી ગયા કાંગરા
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના ફ્લેટના બે વર્ષમાં જ ખરી ગયા કાંગરા
કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર, બનાવટી લેટરપેડનો ખુલાસો
કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર, બનાવટી લેટરપેડનો ખુલાસો
ક્રિકેટની પીચ પરથી ગેનીબેન ઠાકોરે, સરકાર સામે ફટકાર્યા ચોગ્ગા છગ્ગા
ક્રિકેટની પીચ પરથી ગેનીબેન ઠાકોરે, સરકાર સામે ફટકાર્યા ચોગ્ગા છગ્ગા
દોઢ વર્ષ સુધી બંધ રહેશે સારંગપુર બ્રિજ, આ માર્ગે આવ-જા કરી શકાશે, જાણો
દોઢ વર્ષ સુધી બંધ રહેશે સારંગપુર બ્રિજ, આ માર્ગે આવ-જા કરી શકાશે, જાણો
મહેસાણામાં એમ્બ્યુલન્સની થઇ ચોરી, અડધે જઇને જ પલટી
મહેસાણામાં એમ્બ્યુલન્સની થઇ ચોરી, અડધે જઇને જ પલટી
વડોદરા: મિત્રોના ઝઘડામાં પિતરાઈનું મૃત્યુ, હત્યાનો કેસ નોંધી ધરપકડ
વડોદરા: મિત્રોના ઝઘડામાં પિતરાઈનું મૃત્યુ, હત્યાનો કેસ નોંધી ધરપકડ
જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ
જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ
g clip-path="url(#clip0_868_265)">