પુલવામા આતંકી હુમલાથી દ્રવી ઉઠ્યાં કોમળ હૃદયી સંત મોરારી બાપુ, શહીદ જવાનોને કંઇક આ રીતે કરી સલામ
પ્રખ્યાત કથાકાર મોરારી બાપૂ પુલવામા આતંકી હુમલાથી અત્યંત દુઃખી છે અને તેઓ પણ આ હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિજનોની વહારે આવ્યા છે. TV9 Gujarati Web Stories View more જામનગરમાં MLA રિવાબા જાડેજાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે કર્યું શસ્ત્ર પૂજન, જુઓ Photos રતન ટાટાની આ 8 વાતો પાછળ છુપાયેલો છે સફળતાનો મંત્ર ચોંકાવનારૂ ! ભારતનું એક […]
પ્રખ્યાત કથાકાર મોરારી બાપૂ પુલવામા આતંકી હુમલાથી અત્યંત દુઃખી છે અને તેઓ પણ આ હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિજનોની વહારે આવ્યા છે.
સંત મોરારી બાપુએ પુલવામા આતંકી હુમલા પર દુઃખ વ્યક્ત કરતા શહીદોના પરિજનોને એક-એક લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે પુલવામામાં થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં આપણા 40 જવાનો શહીદ થઈ ગયાં. તેમણે શહીદોના પરિજનોને 1-1 લાખ રૂપિયાની અને ઈજાગ્રસ્ત જવાનોને 25-25 હજાર રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી.
આ સાથે જ મોરારી બાપૂએ સૌને અપીલ કરી કે દુઃખની આ ઘડીમાં કોઈ રાજકારણ ન થવું જોઇએ અને સૌએ એકજુટતા દાખવવી જોઇએ. તેમણે આશા વ્યક્ત કરી કે સરકાર આ ઘટના અંગે યોગ્ય પગલા ભરશે અને ભવિષ્યમાં આવા હુમલાઓ રોકવા માટે મક્કમ પગલા ભરશે.
[yop_poll id=1588]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]