Mizoram: મિઝોરમ પ્રધાનની જાહેરાત, સૌથી વધુ બાળકોના માતા-પિતાને મળશે 1 લાખ રુપિયા

Mizoram : મિઝોરમના એક પ્રધાને તેમના મતવિસ્તારમાં સૌથી વધુ બાળકોને જન્મઆપનાર માતા-પિતાને 1 લાખ રુપિયા આપવાનું એલાન કર્યું  છે.પ્રધાને કહ્યું કે, વધુ સંતનાવાળા લોકોને એક પ્રમાણ પત્ર અને એક ટ્રૉફી આપવામાં આવશે.

Mizoram: મિઝોરમ પ્રધાનની જાહેરાત, સૌથી વધુ બાળકોના માતા-પિતાને મળશે 1 લાખ રુપિયા
Mizoram minister's announcement, parents of most children will get Rs 1 lakh
Follow Us:
| Updated on: Jun 22, 2021 | 2:06 PM

Mizoram : મિઝોરમના એક પ્રધાને તેમના મતવિસ્તારમાં સૌથી વધુ બાળકોને જન્મઆપનાર માતા-પિતાને 1 લાખ રુપિયા આપવાનું એલાન કર્યું  છે. પ્રધાને કહ્યું કે, વધુ સંતાનવાળા લોકોને એક પ્રમાણ પત્ર અને એક ટ્રૉફી આપવામાં આવશે.

એક બાજુ દેશમાં વસ્તી (Population) નિયંત્રણ કરવા પર ધમાસણ ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ મિઝોરમ (Mizoram )ના એક પ્રધાને તેમના મતવિસ્તારમાં સૌથી વધુ બાળકોને જન્મઆપનાર માતા-પિતા માટે 1 લાખ રુપિયા આપવાની જાહેરાત કરી છે, તેમનો ઉદ્દેશ ઓછી વસ્તી વાળા જનસમુદાયોને વસ્તી (Population)માં વૃદ્ધિ માટે પ્રોત્સાહન કરવાનો છે.

હાલમાં રમત-ગમત પ્રધાન રૉબર્ટ રોમાવિયા રોયતે બાળકોની ન્યૂનતમ સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે. જ્યારે દેશના અનેક રાજ્યો વસ્તી નિયંત્રણ નીતિનું સમર્થન કરી રહ્યા છે. રવિવારના ફાધર્સ ડે (Father’s Day)પર પ્રધાને જાહેરાત કરી તેઓ તેમના આઈજોલ પૂર્વી-2 વિધાનસભા વિસ્તાર (Assembly area)માં વધુ સંતાનવાળા પુરુષ અથવા મહિલાને એક લાખ રુપિયા આપશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

પ્રધાને કહ્યું કે, વધુ સંતાનવાળા લોકોને એક પ્રમાણ પત્ર અને એક ટ્રૉફી આપવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, પ્રોત્સાહન રકમનો ખર્ચો પ્રધાનની એક કન્ટ્રક્શન કન્સટન્સી કંપની ઉઠાવશે. પ્રધાને કહ્યું કે, મિઝો સમદાયમાં વસ્તી વૃદ્ધિનો નીચો દર ગંભીર વિષય છે.

મિઝોરમ (Mizoram)માં કેટલાક મિઝો જાતિઓના લોકો રહે છે. અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh) બાદ મિઝોરમ (Mizoram )માં સૌથી ઓછી વસ્તી ગીચતા છે તે જ સમયે મિઝોરમના પાડોશી રાજ્ય આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વા (Chief Minister Himant Biswa) સરમાએ હાલમાં જ જાહેરાત કરી હતી કે, તેમની સરકાર ધીરે ધીરે 2 બાળકોની નીતિ લાગુ કરશે.

આ વચ્ચે રવિવારના રોજ ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)ના કમિશનના અધ્યક્ષ આદિત્યનાથ મિત્તલે કહ્યું હતુ કે, વધતી વસ્તી (Population)ને અટકાવવી જોઈએ, કારણ કે, વસ્તી વધારો રાજ્યમાં સમસ્યા ઉભી કરી રહી છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">