AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નથુરામ ગોડ્સે મુદ્દે અમિત શાહે કહ્યું કે તેમના વ્યક્તિગત નિવેદન છે, હેગડેએ કહ્યું હતું કે ગોડ્સેએ તો એકને જ માર્યા હતા

નથુરામ ગોડ્સેને લઈ ચાલી રહેલા વિવાદમાં હવે ખુદ ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ મેદાનમાં આવી ગયા છે. ભાજપના નેતા અનંત હેગડે, સાધ્વી પ્રજ્ઞાસિંહ અને કટીલની પડખે ખુદ ભાજપ ન ઉભુ હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ દ્વારા આ નેતાઓ પાસે જવાબ માગવામાં આવ્યો છે. જે અંગે ખુદ અમિત શાહે ટવિટ કરીને જાણકારી આપી છે. આ […]

નથુરામ ગોડ્સે મુદ્દે અમિત શાહે કહ્યું કે તેમના વ્યક્તિગત નિવેદન છે, હેગડેએ કહ્યું હતું કે ગોડ્સેએ તો એકને જ માર્યા હતા
| Updated on: May 17, 2019 | 8:36 AM
Share

નથુરામ ગોડ્સેને લઈ ચાલી રહેલા વિવાદમાં હવે ખુદ ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ મેદાનમાં આવી ગયા છે. ભાજપના નેતા અનંત હેગડે, સાધ્વી પ્રજ્ઞાસિંહ અને કટીલની પડખે ખુદ ભાજપ ન ઉભુ હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ દ્વારા આ નેતાઓ પાસે જવાબ માગવામાં આવ્યો છે. જે અંગે ખુદ અમિત શાહે ટવિટ કરીને જાણકારી આપી છે.

આ પણ વાંચોઃ શ્મીરમાં આતંકી હુમલાની માહિતીઃ આ બે એરબેઝને એલર્ટ કરી દેવાયા, અગાઉ પઠાણકોર્ટમાં થયો હતો હુમલો

અમિત શાહે ટવિટ કરીને કહ્યું કે પાર્ટીની અનુશાસન સમિતીએ નથુરામ અંગે નિવેદન આપનારાઓ પાસે જવાબ માગ્યો છે. જેનો રિપોર્ટ 10 દિવસમાં પાર્ટીને આપવાનો રહેશે. સાથે અમિત શાહે કહ્યું કે ત્રણેય નેતાઓેએ કરેલા આ નિવેદન વ્યક્તિગત છે.

મહત્વનું છે કે, પ્રજ્ઞા ઠાકુરે નથુરામ ગોડ્સેને દેશભક્ત કહ્યો હતો. તેમણે કહ્યું કે નથુરામ દેશભક્ત છે અને રહેશે. અને જે લોકો નથુરામને આતંકી કહી રહ્યા છે તેમણે પોતાના ગિરેબાનમાં જોવું જોઈએ. તો ભાજપના સાંસદ નલિને કહ્યું કે ગોડ્સેએ તો માત્ર એક વ્યક્તિને માર્યો અને કસાબે 72 લોકોના જીવ લીધા હતા તો રાજીવ ગાંધીએ 17 હજાર લોકોના જીવના જવાબદાર, તો તમે પોતે જ નિર્ણય કરો કે કોણ વધારે ક્રૂર છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">