Teri Mitti Controversy : વિવાદને લઇને ગીતા રબારીએ આપ્યુ નિવેદન, કહ્યુ ‘કેટલાક લોકો દ્વારા મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે’

Teri Mitti ના વિવાદને લઇને લેખક અને ગીતકાર મનોજ મુંતશિરે નિવેદન આપ્યુ છે કે જો સોન્ગ કોપી કરેલું નીકળશે તો તે હંમેશા માટે લખવાનું છોડી દેશે.

Teri Mitti Controversy : વિવાદને લઇને ગીતા રબારીએ આપ્યુ નિવેદન, કહ્યુ 'કેટલાક લોકો દ્વારા મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે'
Geeta Rabari's first reaction on Teri Mitti controversy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 1:03 PM

બોલીવૂડનું પ્રખ્યાત અને કેસરી ફિલ્મનું સોન્ગ તેરી મિટ્ટીને લઇને થોડા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. સોન્ગના લેખક અને ગીતકાર મનોજ મુંતશિર (Manoj Muntashir) પર કવિતાને ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. તેના પર આરોપ છે કે તેણે કેસરી ફિલ્મનું સોન્ગ તેરી મિટ્ટીને એક પાકિસ્તાની સોન્ગ પરથી કોપી કર્યુ છે. ત્યાર બાદથી જ સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે કે તેમણે આ સોન્ગ 2005 માં આવેલા એક પાકિસ્તાની સોન્ગ પરથી ઉઠાવ્યુ છે.

સમગ્ર વિવાદ પર મનોજે નિવેદન આપ્યુ હતુ કે જો સાબિત થાય છે કે તેરી મિટ્ટીને મે કોપી કર્યુ છે તો હું હંમેશા માટે લખવાનું છોડી દઇશ. ઓરિજનલ સોન્ગ પાકિસ્તાની હોવાની વાત સામે આવ્યા બાદ એક નવી ચર્ચાએ જોર પકડ્યુ હતુ જે પ્રમાણે આનું ઓરિજનલ સોન્ગ ગુજરાતની પ્રખ્યાત સિંગર ગીતા રબારીએ ગાયુ છે. એક મીડિયા કંપની સાથે વાત કરતા મનોજે જણાવ્યુ કે આરોપ લગાવનારે એ જોઇ લેવું જોઇએ કે કેસરી ફિલ્મ રિલીઝ થયાના કેટલા સમય બાદ આ સોન્ગ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યુ છે. તેમણે જણાવ્યુ કે આ સોન્ગ કોઇ પાકિસ્તાની સિંગરે નહીં પરંતુ ગુજરાતના લોકગાયક ગીતા રબારીએ ગાયુ છે.

આ વિવાદ બાદ ગીતા રબારીએ એક ઇન્ટર્વ્યૂ દરમિયાન જણાવ્યુ કે, આને લઇને કોઇ વિવાદ જ નથી. કેટલાક લોકો દ્વારા જબરદસ્તી મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યુ કે પહેલી વાત તો હુ ગુજરાતની છુ જે ભારતમાં આવેલું છે અને બીજી વાત કેસરી ફિલ્મનું જે સોન્ગ મે યુટ્યુબ પર અપલોડ કર્યુ છે તે મારું નથી. મે ફક્ત સુંદર સોન્ગ તેરી મિટ્ટીનું કવર સોન્ગ ગાયુ છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

આ પહેલી વાર નથી કે બોલીવૂડના કોઇ સોન્ગને લઇને વિવાદ થયો હોય પહેલા પણ ઘણા બધા સિંગર અને લેખક પર ગીતો ચોરી કરવાનો આરોપ લાગી ચૂક્યો છે.

આ પણ વાંચો –

રાજયમાં 128 તાલુકામાં વરસાદ નોંધાયો, આ તાલુકામાં 1 થી 9 ઇંચ સુધી વરસાદ ખાબક્યો, વાંચો કયાં-કેટલા ઇંચ વરસાદ ?

આ પણ વાંચો –

Narendra Giri Death: નરેન્દ્ર ગિરીના મૃત્યુ પાછળ વાઘંમ્બરી મઠની ગાદીની અંતિમ વસિયત જવાબદાર ! CBI સાયકોલોજીકલ ઓટોપ્સીનાં રસ્તે

આ પણ વાંચો –

RR vs RCB, IPL 2021 Match Prediction: વિરાટ કોહલીની ટીમ RCB આજે સંજૂ સેમસનની રાજસ્થાન રોયલ્સ સાથે ટકરાશે

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">