PM મોદીના મંત્રીની કારનો ભયાનક અકસ્માત, જિતિન પ્રસાદને માથાના ભાગે થઈ ઈજા

PM મોદીની કેબિનેટના મંત્રી જિતિન પ્રસાદનો અકસ્માત થયો હતો જેના કારણે તેઓ ઘાયલ થયા હતા. કેન્દ્રીય મંત્રી તેમના સંસદીય ક્ષેત્રના પ્રવાસે હતા. આ દરમ્યાન તેમનો અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી છે.

PM મોદીના મંત્રીની કારનો ભયાનક અકસ્માત, જિતિન પ્રસાદને માથાના ભાગે થઈ ઈજા
Follow Us:
| Updated on: Jul 20, 2024 | 6:39 PM

કેન્દ્રીય મંત્રી અને સાંસદ જિતિન પ્રસાદ રોડ અકસ્માતમાં ઘાયલ થયા હતા. તેઓ તેમના સંસદીય ક્ષેત્ર પીલીભીતના પ્રવાસે હતા. આ દરમિયાન મંત્રીની કાર કાફલામાં ચાલી રહેલા વાહન સાથે અથડાઈ હતી.

જિતિન પ્રસાદની સાથે સચિવ પણ ઘાયલ થયા છે. માર્ગમાં ક્ષતિગ્રસ્ત થયેલા વાહનને કેન્દ્રીય મંત્રી સ્થળ પર છોડી અન્ય વાહનમાં કાર્યક્રમ માટે રવાના થયા હતા. આ ઘટના મજોલા-વિજતી રોડ પર સ્થિત બહરુઆ ગામમાં બની હતી. જિતિન પ્રસાદને માથામાં સામાન્ય ઈજા થઈ છે.

પીલીભીતના સાંસદ અને મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ તેમના સંસદીય ક્ષેત્રના પૂરગ્રસ્ત વિસ્તારોના પ્રવાસે હતા. આ દરમિયાન અચાનક તેમના કાફલામાં સામેલ કારે બ્રેક લગાવી.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

જિતિન પ્રસાદની કાર અચાનક બ્રેક મારવાને કારણે બંધ થઈ ગઈ હતી પરંતુ તેમની કાર પાછળથી આવતી કાર પોતાનું સંતુલન જાળવી શકી ન હતી અને સાંસદની કાર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં સાંસદની કારને નુકસાન થયું હતું. આ ઉપરાંત મંત્રી જિતિન પ્રસાદને પણ સામાન્ય ઈજા થઈ હતી.

તમને જણાવી દઈએ કે જિતિન પ્રસાદ તેમના સંસદીય મતવિસ્તારમાં પૂરથી પ્રભાવિત ગામો અને વિસ્તારોની મુલાકાત લેવા પીલીભીત આવ્યા હતા. તેમની સાથે ભાજપના જિલ્લા અધ્યક્ષ સંજીવ પ્રતાપ સિંહ, એમએલસી સુધીર ગુપ્તા અને ધારાસભ્ય પ્રકાશ નંદ પણ હતા.

શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
g clip-path="url(#clip0_868_265)">