પ્રેમિકાના ઘરે જઈને પ્રેમીએ પોલીસની હાજરીમાં માથા પર રાખી દેશી બંદૂક, જુઓ પછી શું થયું?

એક પાગલ પ્રેમીના લીધે પોલીસ વિભાગે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સગીર પ્રેમીકાને લઈને પ્રેમીએ પોતાના માથા પર બંદૂક રાખી દીધી હતી. બાદમાં હાઈ વોલ્ટ્રેજ ડ્રામા ચાલ્યો હતો. આ કિસ્સો સાઈબર સિટી, ગુરુગામ ખાતે બન્યો હતો. જ્યાં પોલીસની સામે મોતનો જંગ હતો કારણ કે જો પ્રેમી બંદૂકથી ગોળી ચલાવી દે છે તો તેનો જીવ જઈ […]

પ્રેમિકાના ઘરે જઈને પ્રેમીએ પોલીસની હાજરીમાં માથા પર રાખી દેશી બંદૂક, જુઓ પછી શું થયું?
Follow Us:
| Updated on: Aug 24, 2019 | 3:36 PM

એક પાગલ પ્રેમીના લીધે પોલીસ વિભાગે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સગીર પ્રેમીકાને લઈને પ્રેમીએ પોતાના માથા પર બંદૂક રાખી દીધી હતી. બાદમાં હાઈ વોલ્ટ્રેજ ડ્રામા ચાલ્યો હતો. આ કિસ્સો સાઈબર સિટી, ગુરુગામ ખાતે બન્યો હતો. જ્યાં પોલીસની સામે મોતનો જંગ હતો કારણ કે જો પ્રેમી બંદૂકથી ગોળી ચલાવી દે છે તો તેનો જીવ જઈ શકે તેમ હતો. બાદમાં પોલીસ રાહ જુએ છે અને મોકો મળવાની સાથે પ્રેમીને દબોચી લે છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   જમ્મુ કાશ્મીર પહોંચીને રાહુલ ગાંધીએ કહ્યું કે મને સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું, પાછા જવા કેમ કહો છો?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">